જિરાફ

 
Contributed by : Mehbub Saiyed Baba   
જિરાફ

ઊંચો ઊંચો

જાણે પહાડ.

પાતળા પગ 

જાણે કે ડાળ.

ઊંચો ઊંચો 

જાણે પહાડ.

પાતળા પગ 

જાણે કે ડાળ.

લાંબી ઊંચી 

રૂપાળી ડોક 

અધધ બોલે 

દેખી જગના લોક.

રૂડું ને રૂપાળું

રંગ અને રૂપ.

લીલુડા વનનો 

સોનેરી મૂગ.

આંખડી સુંદર 

મોટેરા કાન 

આરોગે વૃક્ષનાં 

કુણા કુણા પાન.

ખાય નિરાંતે 

ના મારે તરાપ 

પશુઓમાં લમ્બુ 

બસ એક જિરાફ .
Bee Suggestions

હાથીભાઈ

હાથીભાઈ હાથીભાઈ

જાડા મોટા હાથીભાઈ

અંગ કરતા નાની આંખ.

માથા કરતા લાંબા કાન.

નાની બંદૂક

નાની બંદૂક મારી નાની બંદૂક

નાનકડા હાથ માં નાની બંદૂક મારી

નાની બંદૂક

The Grand Old Duke of York

Oh, The grand old Duke of York,

He had ten thousand men.

ક્યાં વસે તુલસી

ક્યાં વસે તુલસી ને ક્યાં વસે રામ…. 

ક્યાં રે વસે મારો શ્રી ભગવાન….

આંગણે વસે તુલસી ને મંદિરમાં વસે રામ….

Apples and Bananas

I like to eat, eat, eat apples and bananas.

I like to eat, eat, eat apples and bananas.

ચાવી

તાળા સાથે ચાવી આવી

ઉપડયો મેલ જમ્મુ-તાવી

જમ્મુ કશ્મિરમાં ખૂબ ઠંડી

ચાલો પહેરો લાલ બંડી

શિયાળે ટાઢ

શિયાળે ટાઢ ગોદરા કાઢ

ટાઢ ટાઢ કરીએ નહીં

ટાઢના માર્યા મરીએ નહીં

Groundhog

I'm a little groundhog

Furry and brown

I'm popping up to look around

Squat and jump up.

હંસ

ધોળા ધોળા દૂધ સરીખા

રૂપાળા જાણે ચંદ્ર સરીખા

પાંખો ફેલીવી ગાન કરે

સરોવરમાં એ સ્નાન કરે

મઝાની ઢીંગલી

હું તો લાવી મઝાની ઢીંગલી

એને આંખો કેવી પીંગરી

હું તો લાવી મઝાની ઢીંગલી

એ તો ચણીયો ને પોલઠું પહેરે છે (૨)

तितली उडी उड़ ना सकी

तितली उडी उड़ ना सकी,

बस में चड़ी, सिट ना मिली,

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ॐ વિઠ્ઠલા

કોણે કોણે દીઠેલા હરિ ॐ વિઠ્ઠલા

આવો દેવ આવો

આવો દેવ આવો કનૈયા ગાડી લાવો

આ રામજીની ધૂન માં (૨)

રંગીલા પતંગિયા

રંગીલા રંગીલા રંગીલા પતંગિયા

આહા હા, આહા હા, રંગીલા પતંગિયા

ફૂલડે ફૂલડે આમતેમ દોડતા

મારા પ્રભુજી નાના છે

મારા પ્રભુજી નાના છે

દુનિયાના રખવાલા છે

આભે ચડીને ઊભા છે 

About Bee
Bee is a Parenting companion Made for Convenient, Personalised & Authentic replies to all your parenting concerns. May it be Parenting Advice, Kids Health Concerns, Parenting Concerns, Kids Stories, Kids General Knowledge Questions & Facts, Kids Riddles, Kids Movies, Kids Toys, Kids Activities, Kids Worksheets, Kids Songs, Parenting quotes, Kids Tongue twisters, Kids Truth challenges & Dare challenges, Kids Jokes, Parenting Books, Kids Fitness Exercise or anything else regarding Parenting, Bee has the answer.