ત્રિરંગો

 
Contributed by : Mehbub Saiyed Baba   
ત્રિરંગો

રાખે ઉંચેરી શાન ત્રિરંગો,

ભારતની પહેચાન ત્રિરંગો.

બિસ્મીલ્લાખાં ની શરણાઈ,

ને તાનસેનની તાન ત્રિરંગો.

રાખે ઉંચેરી શાન ત્રિરંગો,

ભારતની પહેચાન ત્રિરંગો.

બિસ્મીલ્લાખાં ની શરણાઈ,

ને તાનસેનની તાન ત્રિરંગો.

જે આઝાદી કાજે મરી મીટે,

છે એમનું ગુણગાન ત્રિરંગો.

છે કેટ-કેટલાની આશા એ,

છે કેટલાનું બલિદાન ત્રિરંગો.

જોશ- વિરતાને પ્રેમ- અહિંસા,

છે ખુશહાલીની ખાણ ત્રિરંગો.

વીર જવાનની જાન ત્રિરંગો,

છે ભુલકાંઓનું ગાન ત્રિરંગો.

માતૃભૂમિની શાન ત્રિરંગો,

છે ભારતની પહેચાન ત્રિરંગો.

રાખે ઉંચેરી શાન ત્રિરંગો,

ભારતની પહેચાન ત્રિરંગો.
Bee Suggestions

ડમરું

ભૈ ડમ્મક ડમ્મક

બોલ્યું રે ડમરું

કહે ભોળાનાથનું

હું નામ રે સમરું

लब पे आती है

लब पे आती है दुआ बनके तमन्ना मेरी

जिंदगी शम्मअह की सूरत हो खुदाया मेरी

दूर दुनिया का मेरे दम से अंधेरा हो जाए

મરઘી

કાળી કાળી ધોળી ધોળી

લાલ રૂપાળી કાબર ચીતરી.

રોજ સવારે જાગે જબરી

લંબ ગોળ રૂડા આપે એ લાડુ.

Ten In a Bed

There were ten in a bed

And the little one said

One, Two, Three, Four


One, two, three, four;

Mary's at the cottage door,

જય હનુમાન

જય હનુમાન જય હનુમાન

તમે રામજીના કામ કર્યા જય હનુમાન

ચાંદો

દૂધ સરિખડો

ધોળો તેજ ધરે

આપે અજવાળું

એ ઘરે ઘરે.

એકડો કહેતો હું મોટો

એકડો કહેતો હું મોટો

બગડો કહેતો હું

ત્રગડો તાળી પાડી બોલ્યો

શાને મોટો તું?

ચાડિયો

ખેતરના પાકની

કરે રખવાળી

સેવા એ કરતો

પુરી પાંચ પાળી.

છે તન ઘાસનું

देखो एक डाकिया आया

देखो एक डाकिया आया

थैला एक हाथ में लाया

पहने है वो खाकी कपड़े

દૂધ લ્યો રે

દૂધ લ્યો રે કોઈ દૂધ લ્યો

મારા મીઠા મધુરા દૂધ લ્યો રે

જમના ગાવલડીને હાથેથી દોહતી

નાની મારી આંખ એ જોતી કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે.

નાની મારી આંખ એ જોતી કાંક કાંક

એ તો કેવી અજબ જેવી વાત છે.

ઊંટ

ઊંચો પહાડ

જાણે કે તાડ.

તરે એ રેતમાં

રણનું વહાણ.

Once I saw a Little Bird


Once I saw a little bird

Go hop, hop, hop,

આ ઘૂઘરો

કેવો મજાનો દેખાય આ ઘૂઘરો

કેવો મજાનો દેખાય

ખાલી ખોખામાં કાંકરા ભરતા

ખન ખન ખન ખન ખખડાય

About Bee
Bee is a Parenting companion Made for Convenient, Personalised & Authentic replies to all your parenting concerns. May it be Parenting Advice, Kids Health Concerns, Parenting Concerns, Kids Stories, Kids General Knowledge Questions & Facts, Kids Riddles, Kids Movies, Kids Toys, Kids Activities, Kids Worksheets, Kids Songs, Parenting quotes, Kids Tongue twisters, Kids Truth challenges & Dare challenges, Kids Jokes, Parenting Books, Kids Fitness Exercise or anything else regarding Parenting, Bee has the answer.