બાણ

 
Contributed by : Mehbub Saiyed Baba   
બાણ

તીખુ તીણું જેનું મુખ

એ આપે વેદનાં સાચ્ચે દુઃખ

રહે ઘનુષ્યની સાથો સાથ

જે દુશ્મન સાથે ભીડે બાથ

તીખુ તીણું જેનું મુખ

એ આપે વેદનાં સાચ્ચે દુઃખ

રહે ઘનુષ્યની સાથો સાથ

જે દુશ્મન સાથે ભીડે બાથ

અર્જુન - એકલવ્ય રાખે બાણ

શ્રવણના જેને લીધા પ્રાણ

પારધીનું છે એ હથિયાર

જે પશુ - પક્ષીનાં કરે સંહાર

જો બાણને બદલે રાખો ફૂલ

તો માનવ જીવન હળવું ફૂલ
Bee Suggestions

મારો પડછાયો

હું તો ચાલુ ત્યારે ચાલે મારો પડછાયો

હું તો દોડુ ત્યારે દોડે મારો પડછાયો

હું તો જમું ત્યારે જમે મારો પડછાયો

ડમરું

ભૈ ડમ્મક ડમ્મક

બોલ્યું રે ડમરું

કહે ભોળાનાથનું

હું નામ રે સમરું

Willy Boy, Willy Boy, Where Are You Going

Willy boy, Willy boy,

Where are you going?

કોયલ રાણી

કોયલ રાણી તમે કુઉં કુઉં કરતાં

અમારા બાગમાં આવો રે લોલ

કોયલ રાણી….

એક હતી ચકીરાણી

એક હતી ચકીરાણી એક હતા ચકારાણા

દિવસ ગુજારે થઈને બહુ શાણા

એક દિવસની વાત છે ભાઈ

ગરજે વાદળ વરસે વાદળ

ગરજે વાદળ વરસે વાદળ,

સૂકી ધરાને ભીંજવે વાદળ.

બબડે વાદળ ગબડે વાદળ,

મોરને થાનગન નચવે વાદળ.

નાની કીડી

ભાઈ નાનકડી કીડી ને મોટું કામ,

એમા જબરી હિંમત ને ભારે હામ,

ભાઈ સવારથી લઈને સાંજ લગી,

બસ એને વ્હાલું એક જ કામ,

મારા ગાંધીનો ભારતદેશ.

મારા ગાંધીનો ભારતદેશ.

આ તો મહાત્મા કેરો દેશ.

જે પહેરે પોતડી નાની નાની.

જેના ખભે ખાદીની સાદી ખેસ.

વડલાની ડાળે સરોવરની પાળે

વડલાની ડાળે સરોવરની પાળે

હાલોને ભૂલકા જઈએ (૨)

વડની વડવાઈએ ઝૂલો હોજી….(૨)

ધોળા ધોળ સસલા

ધોળા ધોળા સસલા તમે ક્યાં ચાલ્યા?

અમે વન વગડામાં જઈએ,

લીલું ઘાસ ચૂંટી ખઈએ

मम्मी की रोटी गोल गोल

मम्मी की रोटी गोल गोल

पापा का पैसा गोल गोल

दादा का चस्मा गोल गोल

અમે ભરવાડોના છોરા

કલગીના છોગા માથે મેલી મોંઘા

કેડે કંદોરા ને પગમાં છે જોડા ને હાથે ડંગોરા

ભરવાડોના છોરા હોજી રે અમે ભરવાડો ના છોરા….

ગાડી ગાડી રમીએ

ગાડી ગાડી રમીએ ચાલો છોકરાઓ આવો

હું છું એન્જિન ને, ડબ્બા સૌ થઈ જાઓ

ગાડી ગાડી….

છમછમ વરસોજી

ઘનઘોર ઘટાળાં વાદળ,

આજે આભે ઉમટ્યાજી.

દૂર દેશનાં મીઠાં પાણી,

આજે ભરીને લાવ્યાજી.

હું ઘોડો મસ્તાનો

હું ઘોડો મસ્તાનો…(૨)

હું ઘોડો મસ્તાનો…(૨)

તબડક તબડક ચાલું

હું ચાલ ચાલું ચટકાળો...

About Bee
Bee is a Parenting companion Made for Convenient, Personalised & Authentic replies to all your parenting concerns. May it be Parenting Advice, Kids Health Concerns, Parenting Concerns, Kids Stories, Kids General Knowledge Questions & Facts, Kids Riddles, Kids Movies, Kids Toys, Kids Activities, Kids Worksheets, Kids Songs, Parenting quotes, Kids Tongue twisters, Kids Truth challenges & Dare challenges, Kids Jokes, Parenting Books, Kids Fitness Exercise or anything else regarding Parenting, Bee has the answer.