મહેંદી

 
Contributed by : Mehbub Saiyed Baba   
મહેંદી

લીલી મહેંદી માં રાતો રંગ,

બે રંગોનો મધુરો સંગ.

રચાય મહેંદી હાથે,

ગૂંથાય વેલડી હાથે.

લીલી મહેંદી માં રાતો રંગ,

બે રંગોનો મધુરો સંગ.

રચાય મહેંદી હાથે,

ગૂંથાય વેલડી હાથે.

હાથમાં રેલાતો રાતો રંગ,

કુદરતના કેવા અજબ ઢંગ.

હાથમાં લાલી રૂડી ઉતરે,

એમાં ખૂબ સુંદરતા ઉભરે.

હાથે મહેંદીને મનમાં ઉમંગ,

લીલી મહેંદી માં લાલ તરંગ.

હાથને સજાવે જાય મહેંદી,

મનને મલકાવે જાય મહેંદી.

હાથની સાથે મેંદીનો સંગ,

થાય દેખનારની આંખો દંગ.
Bee Suggestions

The sharing song

Baby Eva loves to play,

loves to play, loves to play

કહો

ક્યાંથી આવે વાદલડીને,

કોણ જાણે ક્યાં જાય છે ?

પછી ના ફરતી પાછી ક્યારે,

કોણ જાણે ક્યાં જૈ સંતાય છે ?

टूट जाए ना माला

टूट जाए ना माला कभी प्रेम की

वरना अनमोल मोती बिखर जाएंगे

ગામડું મારુ

ના રહ્યું રૂપાળું ગામડું મારું

ના રહી એમાં ગામડાં જેવી વાત.

કુંડાના રૂડા સાદને બદલે

અહીં એલારામથી ઊગે પ્રભાત.

અમે રેતીમાં

અમે રેતીમાં સંગ ભેરુ રમતા તાં

અમે ભાઈ-બહેન સૌને ગમતા તાં

અમે વાડીમાં દોડતા ફરતા તાં

એક બિલાડી જાડી

એક બિલાડી જાડી,

તેણે પહેરી સાડી.

બેટરી

અંધારે હું બતાવુ રસ્તો

છે માથા કરતાં મોટો દસ્તો

નાની ગોળી સળગે ટમટમ

અજવાળું એ ફેંકે સમસમ

काला कौआ

काला कौआ छत पर बैठा

कैसा शोर मचाता है

कावं कावं करके वह तो

मेरी नींद भगाता है

આગબોટ

આગગાડી માફક એ તો

કાળા ધુમાડા કાઢી દોડે

કાળા કાળા ખાઈ કોલસા

એ તો દરિયા વચ્ચે દોડે

હંસલા આવ્યા રે સરોવરના તીરે

હંસલા આવ્યા રે સરોવરના તીરે

કે નાતા એ તો રોજ સવાર ના નીરે….હંસલા….

I wiggle

I wiggle my fingers

Wiggle fingers.


I wiggle my toes

Wiggle toes or feet.

अक्कड़ बक्कड़ बंबे बो

अक्कड़ बक्कड़ बंबे बो,

अस्सी नब्बे पूरे सौ,

टमाटर बड़े मजेदार

आह ! टमाटर बड़े मजेदारएक

दिन इसको चूहे ने खाया

बिल्ली को भी मार भगाया

आह ! टमाटर बड़े मजेदार

ના લાગે મુજને ઠંડી

મમ્મી હું તો મરદ મોટો,

ના લાગે મુજને ઠંડી.

કડકડતી ઠંડીમાં પહેરું,

બસ એક ફક્ત હું બંડી.

દરિયો

ખારો અગ્ગર

રેલમ છેલ.

છાલક મારી

કરતો ગેલ.


About Bee
Bee is a Parenting companion Made for Convenient, Personalised & Authentic replies to all your parenting concerns. May it be Parenting Advice, Kids Health Concerns, Parenting Concerns, Kids Stories, Kids General Knowledge Questions & Facts, Kids Riddles, Kids Movies, Kids Toys, Kids Activities, Kids Worksheets, Kids Songs, Parenting quotes, Kids Tongue twisters, Kids Truth challenges & Dare challenges, Kids Jokes, Parenting Books, Kids Fitness Exercise or anything else regarding Parenting, Bee has the answer.