મનુભાઈની મોટર

 
Contributed by : Anonymous Anonymous   
મનુભાઈની મોટર

મનુભાઈની….મનુભાઈની મોટર ચાલી પોમ...પોમ...પોમ...

મોટરમાં બેસી ચોપાટી જાશું

પતંગ ચગાવશું, રેતીમાં રમશું

મનુભાઈની….મનુભાઈની મોટર ચાલી પોમ...પોમ...પોમ...

મોટરમાં બેસી ચોપાટી જાશું

પતંગ ચગાવશું, રેતીમાં રમશું

સીંગદાણા ખાઈશું

ઠંડુ ઠંડુ પાણી પીને ઘેર પાછા જઈશું

મનુભાઈની….

મોટરમાં બેસીને તાલેબાગ જઈશું

રોફથી ફરશું, હિંચકે હિંચશું

લંગડી લંગડી રમશું

રમી રમી ને ઘેર પાછા જઈશું

મનુભાઈની….

ઘેર જઈને હાથ-મોં ધોઈશું

થાળી પાટલા લઈશું

અને જમવા બેસશું

જમીન કરીને નિરાંતે ઊંઘશું
Relevant Blogs

आम चोरी चप्पा चोरी

आम चोरी चप्पा चोरी

काला चावल काली दाल

हमने तोड़े दस पत्ते

Peekaboo

Peekaboo! Peekaboo! Peekaboo!

Peekaboo! Peekaboo! Peekaboo!

થનગન નાચતી ઢેલ

ઢેલ થનગન નાચતી

ઢબ્બુ પુસ્તક વાંચતી

ओ मेरी टीचर

ओ मेरी टीचर.…(२)

आज शनिवार

कल होगा इतवार अब घर जाने दो

Blow Wind, Blow

Blow wind, blow

And go, mill, go

નથી રહ્યો હવે હું

નથી રહ્યો હવે હું કંઈ નાનો

માં હું નથી હવે કંઈ નાનો

મારી મેળે ઉભો થઈને હું

નાની કહું વાત

નાની કહું વાત એક નાની કહું વાત

નાના ભાઈબંધ તને એક નાની કહું વાત

નાની શી નિશાળ મારી નાની શી નિશાળ

દાદાજીની લાકડી

દાદાજીની લાકડી, લાકડી નો ઘોડો

ઘોડાની પૂંછડી પર માર્યો હથોડો

દોડયો દોડયો દોડયો દોડયો

નિશાળ મારી

કેવી મઝાની દેખાય

નિશાળ મારી કેવી મઝાની

દેખાવે રૂડી, શણગારે પુરી

જોઈ મારું મનડું હરખાય... નિશાળ…

અમે મેળામાં ફરવા

અમે મેળામાં ફરવા ગ્યાતા

અમે ચગડોળમાં બેઠા તા…. અમે…

બાબો લીધો, બેબી લીધી

This Little Light of Mine

This little light of mine

I’m going to let it shine

There Was an Old Woman Who Lived in a Shoe

There was an old woman who lived in a shoe.

She had so many children, she didn't know what to do.

લાલ-લાલ

લાલ લાલ ટામેટું ને,

લાલ ઘૂમ બોર.

લાલા લાલમાટલીની,

લાલ ઘૂમ કોર.

નાની શી ઝુંપડીમાં

નાની શી ઝુંપડીમાં ગંગા ડોશી રહેતા તાં

સવારે ઉઠી ડોશી રામનામ લેતા તાં

કચરો વાળીને ડોશી સાફ સૂફ કરતા તાં

નાની શી….

मुझको घंटी भाती है

मुझको घंटी भाती है

पापा के मोबाइल की

उनको ध्यान दिलाती है

More Songs
About Bee
Bee is the most convenient, personalized, and authentic parenting resources hub.
Parenting Concerns

Parenting Concerns

Health Concerns

Health Concerns

Stories

Stories

Activities

Activities

Movies

Movies

Toys

Toys

Fun Facts

Fun Facts

GK Facts

GK Facts

GK Questions

GK Questions

Riddles

Riddles

Tongue Twisters

Tongue Twisters

Jokes

Jokes

Would You Rather

Would You Rather

Truth Challenges

Truth Challenges

Dare Challenges

Dare Challenges

Songs

Songs

Books

Books

Fitness Exercise

Fitness Exercise

Quotes

Parenting Quotes

worksheet

Worksheet