જન્મદિવસ મારો

 
Contributed by : Anonymous Anonymous   
જન્મદિવસ મારો

જન્મદિવસ મારો જન્મદિવસ

રૂપલે મઢેલો મારો જન્મદિવસ

સોનલે મઢેલો મારો જન્મદિવસ…

જન્મદિવસ મારો જન્મદિવસ

રૂપલે મઢેલો મારો જન્મદિવસ

સોનલે મઢેલો મારો જન્મદિવસ….

જન્મદિવસ….

રાહ હતી રોજ રોજ ક્યારે એ દિન આવે

દૂધમાં સાકર ઘોળી મમ્મી નવરાવે

પહેરું નવા કપડાં સરસ સરસ….

જન્મદિવસ….

પિતાજી ને વંદન માતાજીને પાયે લાગુ

શતમજીવો શરદ: આશિષ હું માંગુ

જન્મદિવસ આવે વરસો વરસ….

જન્મદિવસ….
Relevant Blogs

Fuzzy Wuzzy

Fuzzy Wuzzy was a bear

Fuzzy Wuzzy had no hair!

Fuzzy Wuzzy

Wasn’t very fuzzy was he?

હાથીભાઈ

હાથીભાઈ હાથીભાઈ

જાડા મોટા હાથીભાઈ

અંગ કરતા નાની આંખ.

માથા કરતા લાંબા કાન.

નિત્ય નિત્ય ખીલતાં

નિત્ય નિત્ય ખીલતાં ફુલડાં નવરંગી

ઓલી ધરતીના (૨) રંગ જુદા જુદા

શાને આ રંગ જુદા જુદા….(૨)

સુગરી બાંધે માળો

ફૂવા કાંઠે, પાતળી ડાળે

સુગરી બાંધે, સુંદર માળો.

લાવી તણખલાં, રેશમ જેવાં

એ શોધી લાવતી, કેવાં કેવાં !

વાદળ રેલ રેલ પાણી

વાદળ રેલ રેલ પાણી (૨)

અમને મજા પડે નાવાની….(૨)

વાદળ રેલ રેલ પાણી

મોળી મોળી

મોળી મોળી દૂધીને,

મોળા મોળા મૂળા.

ઉભા મૂકો હોગલીમાં,

બાજરીના સૂકા પૂળા.

મોજડી

હું મારવાડમાં બનતી

મને પહેરે મજૂર ને મંત્રી

ચૈડ ચૈડ બોલે મારું તન

હું કરૂં ચરણનું સદા જતન

શંખ

શ્વેત મોગરા જેવો ધોળો હું

હું શિવ મંદિરમાં વાગુ

જો મારા મુખે ફૂંક ધરો તો

હું રૂડા સૂરમા ખૂબ જ ગાવું

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ॐ વિઠ્ઠલા

કોણે કોણે દીઠેલા હરિ ॐ વિઠ્ઠલા

દાદાજીનો દીકરો

દાદા મારા ડાહ્યા ડામરા,

હું દાદાજીનો દીકરો

ડંડો એમનો ડાહ્યો ઘોડો

ગમે ત્યારે હંકારી નીકળો.

ઈયળ

નાનકું નાનું રૂડુ એક જીવડું

એ લીલેરા પાન પર રહેતુ

લીલેરા પાનનો રસ-કસ ચૂસી

બસ એ મોજ મસ્તીમાં રહેતું

લીલેરા પાનનો લીલો હીંચકો

માડી મને મેલવા હાલ

માડી મને મેલવા હાલ, મારે નેહાળે જાવું સે

એકડો પાડ્યો, બગડો પાડ્યો, તગડો હું તો ભૂલી ગયો

માડી મને….

ખિસકોલી

જયારે એ બોલે હાલે છે પૂંછ

ઝટપટ દોડે માથે રાખી પૂંછ

Hickory Dickory Dock

Hickory Dickory Dock

The mouse ran up the clock

હું ને પોપટલાલ

હું ને પોપટલાલ હાલતા ને ચાલતા

વન વગડામાં ગ્યાતા (૨)

નદી પણ જોઈ નાળા પણ જોયા

જોયા ખાબોચિયા નાના (૨)

More Songs
About Bee
Bee is the most convenient, personalized, and authentic parenting resources hub.
Parenting Concerns

Parenting Concerns

Health Concerns

Health Concerns

Stories

Stories

Activities

Activities

Movies

Movies

Toys

Toys

Fun Facts

Fun Facts

GK Facts

GK Facts

GK Questions

GK Questions

Riddles

Riddles

Tongue Twisters

Tongue Twisters

Jokes

Jokes

Would You Rather

Would You Rather

Truth Challenges

Truth Challenges

Dare Challenges

Dare Challenges

Songs

Songs

Books

Books

Fitness Exercise

Fitness Exercise

Quotes

Parenting Quotes

worksheet

Worksheet