મોટરખેલ

 
Contributed by : Mehbub Saiyed (Baba)   
મોટરખેલ

લાલુ ને કાળું ખેલે ખેલ,

શરૂ કર્યો છે બે ઈંટોથી ખેલ.

બે ઈંટોની રૂપકડી બસ બનાવી,

લગાવી ચોમેર રૂપાળી વેલ.

લાલુ ને કાળું ખેલે ખેલ,

શરૂ કર્યો છે બે ઈંટોથી ખેલ.

બે ઈંટોની રૂપકડી બસ બનાવી,

લગાવી ચોમેર રૂપાળી વેલ.

આંગણામાં લાંબી સડક બનાવી,

શરૂ કરી દીધો મોટર-મોટર ખેલ.

લાલિયો તો ભાઈ પાક્કો ડૂાઈવર,

એણે પૂર્યું બસમાં ડીઝલ-તેલ.

ભોપ ભોંપ કરતો હોર્ન વગાડ્યો,

બસ હંકારવાની કરવા પહેલ.

સરસર કરતી ઊપડી રે બસ,

જાણે સરકે જળમાં માછલી વ્હેલ.

કાળિયો તે સાવ કાચ્ચો ડ્રાઈવર,


એણે ચલાવી ગાડી રેલમછેલ.

ગાડી દોડી ઘરર..ઘરર.. કરતી,

ના કંડક્ટર કે ઘંટડી-બેલ.

ભમ્મ... કરતા બન્ને અથડાયા,

પતી ગયો બે ઈંટોનો ખેલ.

એક્સિડન્ટ કરીને કર્યો કઢાપો,

ને પૂરો કર્યો આમ મોટર ખેલ.
Relevant Blogs

दादजी के बाल सफ़ेद

दादजी के बाल सफ़ेद

पर्वत की है बर्फ सफ़ेद

વાદળ રેલ રેલ પાણી

વાદળ રેલ રેલ પાણી (૨)

અમને મજા પડે નાવાની….(૨)

વાદળ રેલ રેલ પાણી

અમૂલ્ય પથ

નિત્ય સવારે વહેલા જાગી,

તન-મનથી આળસ દૂર કરજો.

નિત્ય નિર્મળ નીરે સ્નાન કરી,

સદાય એકધ્યાન પ્રભુનું ધરજો.

સાથે રમીએ, સાથે જમીએ

સાથે રમીએ, સાથે જમીએ

સાથે કરીએ સારાં કામ

કુતરાભાઈ

કુતરાભાઈ અમે કુતરાભાઈ.

ગલી ગલી ના અમે સિપાઈ.

મળતો અમને પગાર મોટો.

ખાવા રોટલો, સુવા ઓટલો.

બાણ

તીખુ તીણું જેનું મુખ

એ આપે વેદનાં સાચ્ચે દુઃખ

રહે ઘનુષ્યની સાથો સાથ

જે દુશ્મન સાથે ભીડે બાથ

જગનો આધાર

ના રંગ રૂપ કે આકાર છે.

છતાં જગનો એ આધાર છે.

ચોમાસે વરસે મુશળધાર છે.

એનો સર્જક તો સર્જનહાર છે.

हम बच्चो को प्यार दो

लाड दो दुलार दो,

हम बच्चो को प्यार दो,

हमे शरारत भाती है,

Lavendar’s Blue

Lavender's blue, dilly dilly, lavender's

green,

When I am king, dilly, dilly, you shall be

queen.

Who told you so, dilly, dilly, who told you

so?

વહેલી સવારે ઊઠીને

વહેલી સવારે ઊઠીને

બાવળિયા નું દાતણ લઈ

દાતણ કરું આમ આમ

દાંત સાફ કરીને

વાદળ આવ

વાદળ આવ વાદળ આવ.

મીઠું મીઠું જળ વરસાવ.

મીઠા મીઠા જળમાં હું

તરતી મુકું ધોળી નાવ.

ના લાગે મુજને ઠંડી

મમ્મી હું તો મરદ મોટો,

ના લાગે મુજને ઠંડી.

કડકડતી ઠંડીમાં પહેરું,

બસ એક ફક્ત હું બંડી.

Muffin man

Do you know the muffin man

The muffin man, the muffin man

कंप्यूटर है इसका नाम

तरह तरह के करता काम

कंप्यूटर है इसका नाम

इसमे होती सी डी ड्राइव

दिखलाती तुमको सब लाइव

પહેલે રમકડે હો

પહેલે રમકડે હો ડાહ્યા ત્રણ વાંદરા

બેઠા છે હારબંધ હો ડાહ્યા ત્રણ વાંદરા

એકે કર્યું છે બંધ મોઢું બે હાથથી

More Songs
About Bee
Bee is the most convenient, personalized, and authentic parenting resources hub.
Parenting Concerns

Parenting Concerns

Health Concerns

Health Concerns

Stories

Stories

Activities

Activities

Movies

Movies

Toys

Toys

Fun Facts

Fun Facts

GK Facts

GK Facts

GK Questions

GK Questions

Riddles

Riddles

Tongue Twisters

Tongue Twisters

Jokes

Jokes

Would You Rather

Would You Rather

Truth Challenges

Truth Challenges

Dare Challenges

Dare Challenges

Songs

Songs

Books

Books

Fitness Exercise

Fitness Exercise

Quotes

Parenting Quotes

worksheet

Worksheet