ફાગણ તો ફૂલ્યો ને ફાલ્યો,
એ તો લાવ્યો રૂપાળી હોળી.
નવલા અન્નના સ્વાગત કાજે,
લાવ્યો પતાસાં-ખજૂર મધુરી.
ફાગણ તો ફૂલ્યો ને ફાલ્યો,
એ તો લાવ્યો રૂપાળી હોળી.
નવલા અન્નના સ્વાગત કાજે,
લાવ્યો પતાસાં-ખજૂર મધુરી.
લાલ-પીળા નવરંગ લઈને,
આજે શેરીમાં દોડતી ટોળી.
પ્રેમ રંગની ભરી પીચકારી,
સૌને ભીંજવે બાળક ટોળી.
આનંદ ઉલ્લાસ ભરીને મનમાં,
કરતી કલબલ કલરવ ટોળી,
ધાણી-ખજૂર-પેંડા ને મમરા,
લઈને આવી આંગણે હોળી.
સૌ ઊંચ-નીચના ભેદ ભૂલીને,
ચાલો રમીએ હેતથી હોળી.
ફાગણ તો ભૈ ફૂલ્યો ને ફાલ્યો,
એ તો લાવ્યો રંગીલી હોળી.
નાના-મોટા કોઈ ન છટકે,
રંગોથી મનડાં દઈએ ઘોળી.
ફાગણ તો ભૈ ફૂલ્યો ને ફાલ્યો,
એ તો લાવ્યો રંગીલી હોળી.
Relevant Blogs
કચ્છ મલકમાં સુરખાબ રહે
ચોમાસે ચોખ્ખા જળ વહે
બ્રહ્માંડ મંડપ રંગમાં એકતાન તાને નર્તતા
શંકર ભયંકર નૃત્યને નયને નિહાળી કંપતા
બ્રહ્માંડ મંડપ રંગમાં….
મારી ચાલે ખબખબ ગાડી
કે ભાઈ હું તો ગાડી વાળો ગાડીવાળો
નવી નવી ગાડી ને ઘોડો મજાનો
ખારો અગ્ગર રેલમ છેલ.
છાલક મારી કરતો ગેલ.
ટાઢ પડી ભૈ કડકડતી.
ને હાથી ભૈ તો ઠુઠવાયા.
થરથર કરતુ ધ્રૂજ્યું શરીર.
ને સિંહરાજા પર અકળાયા.
चंदा मामा आओ ना
दूध बताशा खाओ ना
એ તો જળમાં સર..સર.. સરતી
જાણે કે કોઈ હોડી જળમાં તરતી
છે નાજુક નમણું એનું મન
રહે જળમાં, છતા ના ભીજે તન
Tom, Tom, the piper's son,
Stole a pig, and away did run.
Jack and Jill went up the hill
To fetch a pail of water.
દૂધ લ્યો રે કોઈ દૂધ લ્યો
મારા મીઠા મધુરા દૂધ લ્યો રે
જમના ગાવલડીને હાથેથી દોહતી
મને વ્હાલા લાગે વાંદરાભાઈ,
એ તો ડાળે-ડાળે મારે “ડાઈ”,
એ તો વાતે-વાતે જાય અકળાઈ,
મને ખૂબ ગમે છે વાંદરાભાઈ...... મને.
ફરે દાદીનાં હાથમાં પંખો
સદા સારાં સપનાને ઝંખો
જુઓ જળમાં ઉભો બગલો
કરો રેતનો મોટો ઢગલો
દૂધ સરિખડો ધોળો તેજ ધરે
આપે અજવાળું એ ઘરે ઘરે.
Little Bo Peep has lost her sheep
And doesn’t know where to find them;
Leave them alone, and they’ll come home,
Bringing their tails behind them.