વાદલડી

 
Contributed by : Mehbub Saiyed (Baba)   
વાદલડી

 વાદલડી ભાઈ વાદલડી,

ઊંચા આકાશે વાદલડી.

મીઠાં-મધુરાં જળથી ભરેલી,

વાદલડી ભાઈ વાદલડી,

 વાદલડી ભાઈ વાદલડી,

ઊંચા આકાશે વાદલડી.

મીઠાં-મધુરાં જળથી ભરેલી,

વાદલડી ભાઈ વાદલડી,

વાદલડી ભાઈ...

સરસર કરતી સરતી આભે,

જાણે રૂની ઢગલી વાદલડી.

દૂર દેશથી એ આવે રૂમઝુમ,

શ્યામલ સુંદર વાદલડી......

વાદલડ.. ભાઈ...

ધરા ઉપર અમૃત જળ વરસાવી,

સોડમ પ્રસરાવે વાદલડી.

ભયલું-ભારતી ભોલું જોતાં,


આભે તરતી વાદલડી.

વાદલડી.. ભાઈ...

ખેડૂતના હૈયાં હરખાતાં

દેખી વર્ષાથી ભરેલી વાદલડી.

પાણી ભરતી પનિહારી જેવી,

વાદલડી ભાઈ વાદલડી.

વાદલડ.. ભાઈ...

કાળી શ્યામલ વાદલડી,

ધોળી ભૂખરી વાદલડી.

માથે થાતી એ છાજલડી,

વાદલડી ભાઈ વાદલડી.

વાદલડી.. ભાઈ...
Relevant Blogs

ચકીબેન! ચકીબેન!

ચકીબેન! ચકીબેન! મારી સાથે રમવા

આવશો કે નહીં, આવશો કે નહીં?

બેસવાને પાટલો, સૂવાને ખાટલો, ઓઢવાને ચાદર, 

ટ્રીન.. ટ્રીન.. ટ્રીન..

ટ્રીન.. ટ્રીન.. ટ્રીન.. ટ્રીન.. ટેલિફોન આવ્યો (૨)

હેલ્લો કોનું કામ છે? મમ્મીનું?

મમ્મી તો મારા બજારે ગયા છે (૨)

એ છે દરિયાદાદા

ખારો અગ્ગર રેલમ છેલ.

છાલક મારી કરતો ગેલ.

જય હનુમાન

જય હનુમાન જય હનુમાન

તમે રામજીના કામ કર્યા જય હનુમાન

कुकड़ू कु भई कुकड़ू कु

कुकड़ू कु भई कुकड़ू कु,

कहे मुर्गा कुकड़ू कु,

દીવાસળી

નાનકી પેટી જેમાં આગ

એમાં ભર્યો અગ્નિ બાગ.

Tweedledum and Tweedledee

Tweedledum and Tweedledee

Agreed to have a battle.

ધોળા ધોળ સસલા

ધોળા ધોળા સસલા તમે ક્યાં ચાલ્યા?

અમે વન વગડામાં જઈએ,

લીલું ઘાસ ચૂંટી ખઈએ

વિભુ સૌમાં વસેલો છે

વિભુ સહુમાં વસેલો છે.

દયાળુ દેવ મોટો છે.

કિધા તે સાધનો સારા

સહુને સુખ દેનારા

નગારુ

મોટું ગોળ તગારા જેવું

પણ પેટ ભીતરથી ખાલી

દંડિકાનો જો માર પડે તો

જાતા કાનનાં પડદા હાલી

धोबी आया धोबी आया

धोबी आया धोबी आया,

कितने कपडे लाया..?

एक, दो, तीन,

एक, दो, तीन….

એક બિલાડી જાડી

એક બિલાડી જાડી,

તેણે પહેરી સાડી.

तुम बोलो मेरी

तुम बोलो मेरी रसना हरि रे हरि

बोलो हरि रे हरि सत्य स्वरूपे हरि

બજરંગી રે હનુમાન

બજરંગી રે હનુમાન બજરંગી

શક્તિશાળી રે હનુમાન શક્તિશાળી

રામ સીતાની સેવાના સંગી રે…. હનુમાન…

यह नहीं तेरा

यह नहीं तेरा, यह नहीं मेरा

ईश्वर का यह राज़ है

ईश्वर का जल, ईश्वर का फल

More Songs
About Bee
Bee is the most convenient, personalized, and authentic parenting resources hub.
Parenting Concerns

Parenting Concerns

Health Concerns

Health Concerns

Stories

Stories

Activities

Activities

Movies

Movies

Toys

Toys

Fun Facts

Fun Facts

GK Facts

GK Facts

GK Questions

GK Questions

Riddles

Riddles

Tongue Twisters

Tongue Twisters

Jokes

Jokes

Would You Rather

Would You Rather

Truth Challenges

Truth Challenges

Dare Challenges

Dare Challenges

Songs

Songs

Books

Books

Fitness Exercise

Fitness Exercise

Quotes

Parenting Quotes

worksheet

Worksheet