ભુરૂં-ભુરૂં

 
Contributed by : Mehbub Saiyed (Baba)   
ભુરૂં-ભુરૂં

ભૂરું ભૂરું આકાશને,

ભૂરી ભૂરી વાદળી.

ભૂરી ભૂરી આંખોવાળી,

ભૂરી ભેંશ ચાંદરી.

ભૂરું ભૂરું આકાશને,

ભૂરી ભૂરી વાદળી.

ભૂરી ભૂરી આંખોવાળી,

ભૂરી ભેંશ ચાંદરી.

ભૂરાં ભૂરા ફૂલડાંને,

ભૂરી ભૂરી ગળી.

ફૂલ ખીલેલી વેલડી,

મારા છાપરે ચડી.

ભૂરા ભૂરાં પતંગિયાને,

ભૂરી ભોળી પાંખો.

ભૂરી ભૂરી પરી રૂપાળી,

એની ચમકે ચકમક પાંખો.

ભૂરાં ભોળા ભૂરાભાઈને,

ભૈ પહેરે ભૂરો ડગલો.

ભૂરા ભૂરા નિલગગનમાં,

ઉડે ભૂરા રંગનો ચકલો.
Relevant Blogs

લાલ-કાળા

લાલ લાલ ગાલ પર,

કાળો કાળો તલ.

ઉંચા ઉંચા થાંભલે,

ખેલ કરતા મલ.

लाल बत्ती पीली बत्ती

लाल बत्ती कहती थम

चलते चलते रुकते हम

पीली कहती होशियार

પીળો પતંગ મારો પીળો પતંગ.

પીળો પતંગ મારો પીળો પતંગ.

આકાશે ઉડતો પીળો પતંગ.

પાકો છે રંગ ભાઈ પાકો છે રંગ.

લાલ ને લીલી, વાદળી પીળી

લાલ ને લીલી, વાદળી પીળી

કેસરી ને વળી જાંબલી વાળી

રંગબેરંગી ઓઢણી લાઉં

બહેન મારીને ઓઢવા દઉં

Two little blackbirds

Two little black birds

Sitting on the wall,

Hold up one finger of each hand

काला कौआ

काला कौआ छत पर बैठा

कैसा शोर मचाता है

कावं कावं करके वह तो

मेरी नींद भगाता है

કેસરી

કેસરી કેસરી કેસૂડોને,

કેસરી કેસરી કેસર.

કેસરી પાઘડી મારવાડી,

ભૈ પહેરે મૂંછાળો નર.

If you’re wearing red today

If you're wearing red today,

Red today, red today

Lavendar’s Blue

Lavender's blue, dilly dilly, lavender's

green,

When I am king, dilly, dilly, you shall be

queen.

Who told you so, dilly, dilly, who told you

so?

મારો પતંગ સરરર જાય

પીળો પતંગ મારો પીળો પતંગ

ઊંચે આકાશે પીળો પતંગ

પેલો પવન ફરરર વાય

મારો પતંગ સરરર જાય

લાલ-લાલ

લાલ લાલ ટામેટું ને,

લાલ ઘૂમ બોર.

લાલા લાલમાટલીની,

લાલ ઘૂમ કોર.

વાદળી રે

વાદળી રે અલી વાદળી રૂપાળી (૨)

મોરલા ઉપર બેસીને આવજે

સાથે વર્ષાને તું લાવજે રે તું લાવજે

લાલ-લીલી

લીલા લીલા પોપટની,

લાલ ઘૂમ ચાંચ.

લાલ લાલ અંગારાની,

ઉની ઉની આંચ.


More Songs
About Bee
Bee is the most convenient, personalized, and authentic parenting resources hub.
Parenting Concerns

Parenting Concerns

Health Concerns

Health Concerns

Stories

Stories

Activities

Activities

Movies

Movies

Toys

Toys

Fun Facts

Fun Facts

GK Facts

GK Facts

GK Questions

GK Questions

Riddles

Riddles

Tongue Twisters

Tongue Twisters

Jokes

Jokes

Would You Rather

Would You Rather

Truth Challenges

Truth Challenges

Dare Challenges

Dare Challenges

Songs

Songs

Books

Books

Fitness Exercise

Fitness Exercise

Quotes

Parenting Quotes

worksheet

Worksheet