કૂકડો બોલે કુકડે કુક

 
Contributed by : Mehbub Saiyed Baba   
કૂકડો બોલે કુકડે કુક

કૂકડો બોલે કુકડે કુક

નિત્ય પ્રભાતે પ્રભુને ઝૂક

પ્રભુ આપણો પાલનહાર

એક સપ્તાહમાં સાત વાર

કૂકડો બોલે કુકડે કુક

નિત્ય પ્રભાતે પ્રભુને ઝૂક

પ્રભુ આપણો પાલનહાર

એક સપ્તાહમાં સાત વાર

સાત પૂંછડીયો ઉંદર એક

એ ખાય બાવળ ગુંદર-કેક

ગુંદર ચોટે ગાલ પર

તલવાર પડતી ઢાલ પર

બંદૂક-તલવાર-હેઠા મૂક

કૂકડો બોલ્યો કૂકડે કૂક
Bee Suggestions

હું ને પોપટલાલ

હું ને પોપટલાલ હાલતા ને ચાલતા

વન વગડામાં ગ્યાતા (૨)

નદી પણ જોઈ નાળા પણ જોયા

જોયા ખાબોચિયા નાના (૨)

A Wise Old Owl

A wise old owl lived in an oak.

The more he saw the less he spoke.

મોર

દુનિયાભરના  

છે એમાં રંગ 

નાચે છમ્મ છમ્મ 

જો વાગે નભે મૃદંગ.

મારો છે મોર

મારો છે મોર, મારો છે મોર.

મોતી ચરતો મારો છે મોર.

મારી છે ઢેલ, મારી છે ઢેલ.

મોતી ચરતી મારી છે ઢેલ.

ચકલી

રમતી ચકલી

ગમતી ચકલી

ભોળી રૂડીને ભૂલકી

સૂરજ દેખી થાતી ઘેલી

ચણ ચણ બગલી

ચણ ચણ બગલી ચણાની દાળ

સુંદર આ સરોવરની પાળ

કૂકડો બોલે ડાળે ડાળ

ચકલી નાની

ચકલી નાની નાની ઊડતી આવી

ચીં ચીં કરતી ગાય

Cuckoo, cherry tree

Cuckoo cherry tree, catch a bird

And give it to me.

કાગડો

કાળો કાળો સાવ એ કાળો

રોજ કાન માથું બધાનાં એ પકવે.

આખી દુનિયા એની દુશ્મન

મારી કાંકરી ઉડાવી દે સન્ન.

મોરલા રે

મોરલા રે જરા આવી જજો હો

આંગણા અમારા ગજાવી જજો હો

વળી ઝૂડીને રૂડો ચોક મેં તો પૂર્યો

પગલાં રૂડાં તે કાંઈ પાડી જજો હો

कुकड़ू कु भई कुकड़ू कु

कुकड़ू कु भई कुकड़ू कु,

कहे मुर्गा कुकड़ू कु,

कोयल रानी, कोयल रानी

कोयल रानी, कोयल रानी

काली काली बड़ी सयानीकिस

નાચો મારા મોરલા

નાચો મારા મોરલા

છમ છમા છમ છમ

સોનેરી કલગી

મીઠું મીઠું મલકે

પોપટ પાંજરામાં

પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે

એને સાંભળીને દિલ અમારું ડોલે

પોપટ પાંજરામાં….

ચકલાં

રમતા ચકલાં ભમતા ચકલાં

આબાલ વૃદ્ધને ગમતા ચકલાં.

ભોળાં ભૂલકાં ઊંઠતાં એ વહેલાં

ન્હાતાં ધૂળમાં તો પણ ના મેલાં.

About Bee
Bee is a Parenting companion Made for Convenient, Personalised & Authentic replies to all your parenting concerns. May it be Parenting Advice, Kids Health Concerns, Parenting Concerns, Kids Stories, Kids General Knowledge Questions & Facts, Kids Riddles, Kids Movies, Kids Toys, Kids Activities, Kids Worksheets, Kids Songs, Parenting quotes, Kids Tongue twisters, Kids Truth challenges & Dare challenges, Kids Jokes, Parenting Books, Kids Fitness Exercise or anything else regarding Parenting, Bee has the answer.