દરિયા અંદર મોટુ વહાણ

 
Contributed by : Mehbub Saiyed (Baba)   
દરિયા અંદર મોટુ વહાણ Song in Gujarati For Kids

દરિયા અંદર મોટુ વહાણ

અર્જુન તાંકે ધનુરથી બાણ

દરિયા અંદર મોટુ વહાણ

અર્જુન તાંકે ધનુરથી બાણ

બાણ જાય સરર સટ

ભાનુ કાકા ભોળા ભટ

ભટજી ખાતા લાડુ ખૂબ

સાયકલ નાની મોટી ટયુબ

ટયુબમાં હવા ખુબ ભરો

જળ સાગર માં ન્હાવ તરો

સાગર પેટાળે મોતી ની ખાણ

દૂર દેશ માં જાતા વહાણ.
Relevant Blogs

ગૂંથે સુગરી માળો

નાનકી રૂડી રૂપાળી સુગરી,

જોને ! કેવો રચે છે માળો ?

કેવી મગ્ન છે કામમાં તેના,

ના દેખે સાંજ-સવાર કે દાડો.

Thirty Days Hath September

Thirty days hath September,

April, June and November;

ગધેડાભાઈ

સવાર-સાજ હૂં કામ કરતો,

તોય ના આવે મારા કામનો પાર,

આખા જગનો હું ઊચકું છું ભાર,

તોય મને માલિક દેતો ડંડામાર.

गोल गोल पानी

गोल गोल पानी|

मम्मी मेरी रानी|

पापा मेरे राजा|

फल खाए ताज़ा|

Two little blackbirds

Two little black birds

Sitting on the wall,

Hold up one finger of each hand

ઈયળ

નાનકું નાનું રૂડુ એક જીવડું

એ લીલેરા પાન પર રહેતુ

લીલેરા પાનનો રસ-કસ ચૂસી

બસ એ મોજ મસ્તીમાં રહેતું

લીલેરા પાનનો લીલો હીંચકો

Ten Little Indians

Ten little Indians standin' in a line,

One toddled home and then there were nine.

પશા પટેલના ખેતરમાં

પશા પટેલના ખેતરમાં તો

મજા પડી ભાઈ મજા પડી

છાણનું તો ખાતર નાખ્યું

હળથી ખેતર ખેડ્યું

ઘરને મારો તાળું

ઘરને મારો ફટ તાળું

ચાલો ચાવીને આપો ભાડું

Fuzzy Wuzzy

Fuzzy Wuzzy was a bear

Fuzzy Wuzzy had no hair!

Fuzzy Wuzzy

Wasn’t very fuzzy was he?

દરજીડાભાઈ

જુઓ દરજી બન્યા દરજીડાભાઈ,

છે નાજુક નમણી રૂપાળી કાય.

જુઓ દરજી બન્યા દરજીડાભાઈ,

પક્ષીની નાતમાં એ ગયા છવાઈ.

ચકલી તે ચાંચ મંહી

ચકલી તે ચાંચ મંહી લાવી તણખલું

નીડ એને બાંધવા હું દઈશ

કાગડો લાવ્યો છે એક પુરીનું બટકું

નિરાંતે એને હું ખાવા એ દઈશ

3 Little Kittens

Listen to the song, Kittens and Mittens. Ask the children questions

about the song (What did the kittens lose? Who found the mittens?

Where were the mittens?)

This is the way

This is the way we wash our face,

wash our face, wash our face.

More Songs
About Bee
Bee is the most convenient, personalized, and authentic parenting resources hub.
Parenting Concerns

Parenting Concerns

Health Concerns

Health Concerns

Stories

Stories

Activities

Activities

Movies

Movies

Toys

Toys

Fun Facts

Fun Facts

GK Facts

GK Facts

GK Questions

GK Questions

Riddles

Riddles

Tongue Twisters

Tongue Twisters

Jokes

Jokes

Would You Rather

Would You Rather

Truth Challenges

Truth Challenges

Dare Challenges

Dare Challenges

Songs

Songs

Books

Books

Fitness Exercise

Fitness Exercise

Quotes

Parenting Quotes

worksheet

Worksheet