જિરાફ

 
Contributed by : Mehbub Saiyed (Baba)   
જિરાફ Song in Gujarati For Kids

ઊંચો ઊંચો જાણે પહાડ.

પાતળા પગ જાણે કે ડાળ.

ઊંચો ઊંચો 

જાણે પહાડ.

પાતળા પગ 

જાણે કે ડાળ.

લાંબી ઊંચી 

રૂપાળી ડોક 

અધધ બોલે 

દેખી જગના લોક.

રૂડું ને રૂપાળું

રંગ અને રૂપ.

લીલુડા વનનો 

સોનેરી મૂગ.

આંખડી સુંદર 

મોટેરા કાન 

આરોગે વૃક્ષનાં 

કુણા કુણા પાન.

ખાય નિરાંતે 

ના મારે તરાપ 

પશુઓમાં લમ્બુ 

બસ એક જિરાફ .
Relevant Blogs

तेरी ज़ात पाक है

तेरी ज़ात पाक है ए खुदा, तेरी शान जल्ले जलालहूं 

हर वक्त तेरा बयां किया,तेरी शान जल्ले जलालहूं 

રંગીલા પતંગિયા

રંગીલા રંગીલા રંગીલા પતંગિયા

આહા હા, આહા હા, રંગીલા પતંગિયા

ફૂલડે ફૂલડે આમતેમ દોડતા

ચરખો

સર સર - ફર ફર

ફરતો ચરખો

ચર ચર - ખર ખર

આ બોલે ચરખો

પક્ષીઓનો રાજા નવરંગી મોર

દુનિયાભરના છે એમાં રંગ 

નાચે છમ્મ છમ્મ જો વાગે નભે મૃદંગ.

બારીમાં બબલી

બારીમાં બબલીબેન બેઠાતાં બેઠાતાં.

બેઠા બેઠા જોતા તા જોતા તા. 

હસતાં કેળા ખાતા'તાં ભાઈ ખાતા'તાં.

આવો પારેવડા સરોવરની પાળ

ચણવા નાખી મેં ચણાની દાળ

આવો પારેવડા સરોવરની પાળ

ઝૂકી છે આજ જુઓ વડવાની ડાળ

આવોને ઝૂલવા નાના સૌ બાળ…. આવો….

એકડો કહેતો હું મોટો

એકડો કહેતો હું મોટો

બગડો કહેતો હું

ત્રગડો તાળી પાડી બોલ્યો

શાને મોટો તું?

મારે ધૂળની ઢગલીએ

મારે ધૂળની ઢગલીએ રમવું છે

ધૂળની ઢગલી એ રમવા ન દો તો

મને ફૂલની ઢગલીએ રમવા દો

મારે ધૂળની ઢગલીએ….

આંખ

ભૈ ગોખલામાં બેઠી બેઠી

એ જગ આખાને જોતી

કિમ્મત એનું અમૂલ્ય ભાઈ

જાણે કે મોંઘેરું કોઈ મોતી

અમે ગોળ ગોળ ફરીએ રે

અમે ગોળ ગોળ ફરીએ રે

અમે તાળી દઈને રમીએ રે

અમે ગોળ ગોળ….

બાગ બગીચે રમવા જઈએ

સૂરજ

ભાઈ ઉગે સૂરજ, ડૂબે સૂરજ,

જુઓ, જાગતાં સાથે ભાગે સૂરજ-

છે નાના ભૂલકાં જેવો સૂરજ,

આખો દિવસ રખડે સૂરજ

ये मेरी गुड़िया छोटी छोटी

ये मेरी गुड़िया छोटी छोटी (२)

ठुमक ठुमक चाल चलेगी

 मीठी मीठी बातें करेगी

કુંભમાં અમૃત જલ

ભર્યું કુંભમાં અમૃત જલ

પ્રભુ અમને આપો બુધ્ધિ-બલ

જોને પેલી વાદળી

જોને પેલી વાદળી રિસાઈ ગઈ

એને કોણ મનાવા જાય

રાજા કહે એને હું મનાવા જઈશ

રાજાથી વાદળી માની નહીં

The Animal Fair

We went to the animal fair,

The birds and the beasts were there.

More Songs
About Bee
Bee is the most convenient, personalized, and authentic parenting resources hub.
Parenting Concerns

Parenting Concerns

Health Concerns

Health Concerns

Stories

Stories

Activities

Activities

Movies

Movies

Toys

Toys

Fun Facts

Fun Facts

GK Facts

GK Facts

GK Questions

GK Questions

Riddles

Riddles

Tongue Twisters

Tongue Twisters

Jokes

Jokes

Would You Rather

Would You Rather

Truth Challenges

Truth Challenges

Dare Challenges

Dare Challenges

Songs

Songs

Books

Books

Fitness Exercise

Fitness Exercise

Quotes

Parenting Quotes

worksheet

Worksheet