હું મારવાડમાં બનતી
મને પહેરે મજૂર ને મંત્રી
ચૈડ ચૈડ બોલે મારું તન
હું કરૂં ચરણનું સદા જતન
હું મારવાડમાં બનતી
મને પહેરે મજૂર ને મંત્રી
ચૈડ ચૈડ બોલે મારું તન
હું કરૂં ચરણનું સદા જતન
દાદા-મામા-કાકાજી પહેરે
સૌ ફરે ઉનાળે, નિરાંતે લહેરે
છે મારા ડીલે વિધ વિધ ભાત
છુ મારવાડની હં સોગાત
રાજસ્થાનનુ રતન મોજડી
હું પગની સાથે કાઢું હડી
છું રાજસ્થાનનું રતન મોજડી
Relevant Blogs
પ્રાર્થના છે પ્રાર્થના અંતરની પ્રાર્થના
સ્વીકારો સ્વીકારો નાથ પ્રાર્થના
વેદના છે વેદના અંતરની વેદના
मेरी गुड़िया, मेरी गुड़िया
मेरी गुड़िया, मेरी गुड़िया
हांसी खुशी की है ये पुडिया
કાળો ડિબાંગ છું છતાં નથી કોલસો.
હું કહું મારી વાત હમણાં ના બોલશો.
એ જો આવે તો
અંધારું લાવે
પંખીને માળે
પાછા એ લાવે.
લોકો કહે રાજા નથી માથે તાજ
આળસ ભરેલો ના શરમ-લાજ.
मीरां हो गई रे मीरां हो गई रे
मीरां हो गई दीवानी मीरां हो गई रे
ઢીંગલી રે ઢીંગલી
નાજુક નાની ઢીંગલી
ખીલખીલ હસ્તી ઢીંગલી
છે ઘરની વસ્તી ઢીંગલી
भीम की शक्ति धूम मचाए
सामने कोई टिक ना पाए
छोटा भीम, छोटा भीम
छोटा भीम, छोटा भीम
तुम हो किसके फैन
लिखो तुम हो किसके फैन
अंकल नहीं जानते आप
ગોલ્ડન સર્કસના પિંજરમાંથી,
લખી વનરાજાએ એક ટપાલ.
મને ખબર નથી જંગલનાં મિત્રો,
હશે કેવા તમારા સહુના હાલ.
Hickory Dickory Dock
The mouse ran up the clock
હોઠ વિના ફૂલડાં કેવું,
ખિલખિલ રૂંડું હસતાં.
પૃથ્વી આકારે સાવ નારંગી
સવજી વગાડે મધૂરી સારંગી
સારંગીના મધૂરા સૂર
કંસ મામા તો ખૂબ જ કૂર
ચણ ચણ બગલી ચણાની દાળ
સુંદર આ સરોવરની પાળ
કૂકડો બોલે ડાળે ડાળ
Lavender's blue, dilly dilly, lavender's
green,
When I am king, dilly, dilly, you shall be
queen.
Who told you so, dilly, dilly, who told you
so?