આગબોટ

 
Contributed by : Mehbub Saiyed (Baba)   
આગબોટ

આગગાડી માફક એ તો

કાળા ધુમાડા કાઢી દોડે

કાળા કાળા ખાઈ કોલસા

એ તો દરિયા વચ્ચે દોડે

આગગાડી માફક એ તો

કાળા ધુમાડા કાઢી દોડે

કાળા કાળા ખાઈ કોલસા

એ તો દરિયા વચ્ચે દોડે

અઘઘ ભરી સામાન ઘણો

એ તો દેશ-વિદેશમાં જાતી

પહાડ જેવી અધધ મોટી

તોય સગ-સગ દોડી જાતી

દોડે છતાંયે ના હાંફે કદી

કે ના થાતી કદીએ લોથ-પોથ

એ તો છે દરિયાનું રતન

છે નામ “નગ્મા”આગબોટ
Relevant Blogs

દિપક

બબલુ, નેં મોન્ટુ ભેળા મળીને,

એંક રમતા રૂપાળો જબરો ખેલ.

એંક લાવી કોડિયુ, માટીનુ,

ને કોંડિયે ભર્યું તલનુ તેલ.

કેળું

લીસી લબરક એની છાલ

અંદર મીઠો મધુરો માલ

એની છાલ પર જો પગ પડે

મોટાં આસુડે એ રડે

ઘંટનો રણકારો

રેલવે સ્ટેશન ધમ્મ ધમ્મ થાય.

એના દમકારે ગાડી આવે જાય.

વડલો

ઘેઘૂર વડલો મારા ગામનો

જે મારા ગામની શાન છે.

ગામ ધબકતું એની છાંયે.

એ મારા ગામની જાન છે.

ગાડી ગાડી રમીએ

ગાડી ગાડી રમીએ ચાલો છોકરાઓ આવો

હું છું એન્જિન ને, ડબ્બા સૌ થઈ જાઓ

ગાડી ગાડી….

देखो एक डाकिया आया

देखो एक डाकिया आया

थैला एक हाथ में लाया

पहने है वो खाकी कपड़े

ચાંદો

આખો ચાંદો, અડધો ચાંદો,

બાળક સાથે ભળતો ચાંદો.

ધોળા માખણ જેવો ચાંદો,

નાના ભૂલકા જેવો ચાંદો.

ડુંગરી લસણ ને ઘાણ

ડુંગરી લસણ ને ઘાણા

જે કામ કરે એ શાણા

हमको मन की शक्ति दे

हमको मन की शक्ति दे, मन विजय करें (२)

दूसरों की जय के पहले खुद की जय करें…. हमको….

મોટો મોટો થાઉં

મોટો મોટો થાઉં

હું તો દાદા બની જાઉં (૨)

દોરાની હું દાઢી ચોડું

રૂ ની મૂંછ બનાવું

રાજા મેઘ

આકાશે લીધો ભભૂતો ભેખ,

છમ છમ વરસે રાજા મેઘ.

આકાશે કાળાં વાદળ જામ્યાં,

દેખ ચુનિયા, મુનિયા દેખ.

જોઉં અરીસે

ના... ના... કહું છું પણ રોજ છતાંયે.

ભરે માવડી ગ્લાસ ચિક્કાર.

આંખો ફાડીને જુએ મીનુડી,

પટપટાવી પૂંછડી કરે એ સત્કાર

ફુંલપરી

ફુંલપરી હું તો ફુંલપરી

વન ઉપવનમાં ઝૂમતી ઝૂમતી

પુષ્પ ગુંથેલી માળા પહેરી

વસંતના ગીત ગાવા માટે

મારી મહેંદીનો રંગ

મારી મહેંદીનો રંગ ઉડી જાય રે

સૂરજ ધીમા તપો ધીમા તપો

મારા કંકુનો ચાંદલો રેલાય રે

કેસરી

કેસરી કેસરી કેસૂડોને,

કેસરી કેસરી કેસર.

કેસરી પાઘડી મારવાડી,

ભૈ પહેરે મૂંછાળો નર.

More Songs
About Bee
Bee is the most convenient, personalized, and authentic parenting resources hub.
Parenting Concerns

Parenting Concerns

Health Concerns

Health Concerns

Stories

Stories

Activities

Activities

Movies

Movies

Toys

Toys

Fun Facts

Fun Facts

GK Facts

GK Facts

GK Questions

GK Questions

Riddles

Riddles

Tongue Twisters

Tongue Twisters

Jokes

Jokes

Would You Rather

Would You Rather

Truth Challenges

Truth Challenges

Dare Challenges

Dare Challenges

Songs

Songs

Books

Books

Fitness Exercise

Fitness Exercise

Quotes

Parenting Quotes

worksheet

Worksheet