ખટારો

 
Contributed by : Mehbub Saiyed (Baba)   
ખટારો

સડક ઉપર દોડી સમસમ

એ કરે માલની હેરફેર

ભરી ડીઝલથી મોટું ડોઝું

ભાગે ભમ-ભમ રાખી કેર

સડક ઉપર દોડી સમસમ

એ કરે માલની હેરફેર

ભરી ડીઝલથી મોટું ડોઝું

ભાગે ભમ-ભમ રાખી કેર

ડીઝલ-પેટ્રોલ-કેરોસીનને

શાકભાજી એમાં ભરાતી

રેતી-કપચી-સીમેન્ટ-લોઢું

અનાજ ભરી ભરી ને જાતી

ચોમાસે જો વર્ષા થાય તો

ફટ ઢંકાતો એનો પટારો

રાત દિવસ દોડે સમ-સમ

ટાટા ટાટા કહીને ખટારો
Relevant Blogs

હસતાં-હસતાં

હોઠ વિના ફૂલડાં કેવું,

ખિલખિલ રૂંડું હસતાં.

સિંહ

લોકો કહે રાજા નથી માથે તાજ 

આળસ ભરેલો ના શરમ-લાજ.

અમે રેતીમાં રમતા તા

અમે નદીમાં છબ છબ કરતા તા

અમે ખોબે ખોબે પાણી પીતા'તા

અમે રેતીમાં રમતા તા ….

ત્રિરંગો

રાખે ઉંચેરી શાન ત્રિરંગો,

ભારતની પહેચાન ત્રિરંગો.

બિસ્મીલ્લાખાં ની શરણાઈ,

ને તાનસેનની તાન ત્રિરંગો.

મેં એક બિલાડી

મેં એક બિલાડી પાળી છે.

એ રંગે બહુ રુપાળી છે.

તે હળવે હળવે ચાલે છે.

તે અંધારામાં ભાળે છે.

सबके मन को बहुत की भाता-TV

सबके मन को बहुत की भाता-TV

कितने करतब है दिखलाता

कभी हँसाता कभी रुलाता

વડ નાં વૃક્ષ નું મોટું થડ

વડ નાં વૃક્ષ નું મોટું થડ

લાલા વડલે ફટાફટ ચડ

ના તોડો વડલાના ટેટા

રહો મધપૂડા થી તમે છેટા

એક મજાનો માળો

એક મજાનો માળો એમાં

દસ ચકલી રહેતી

હો..હો...હો... ચકલી ચીં ચીં

એક ચકલી ચોખા ખાંડ

Rain Rain Go Away

Rain, rain go away

Come again another day.

ચાંદો

દૂધ સરિખડો ધોળો તેજ ધરે

આપે અજવાળું એ ઘરે ઘરે.

હોળી આવી

હોળી આવી, હોળી આવી, હોળી આવી રે

ઝાડે ઝાડે ફૂલ લાવી, આંબા ડાળે મોર લાવી

ગુલાબ લાવી, અબીલ લાવી

कंप्यूटर है इसका नाम

तरह तरह के करता काम

कंप्यूटर है इसका नाम

इसमे होती सी डी ड्राइव

दिखलाती तुमको सब लाइव

मुखड़ा देख ले प्राणी

मुखड़ा देख ले प्राणी जरा दर्पण में हो….

देख ले कितना पुण्य है कितना पाप तेरे जीवन में…. देख ले (२)

कभी तो पल भर सोच ले प्राणी, क्या है तेरी कर्म कहानी (२)

પક્ષીનો રાજા નામ એનું મોર

જગત ભરનાં છે એમાં રંગ

નાચે છમ છમ વાગે નભે મૃદંગ.

લાંબે ટહુકે ગાતો એ ગીત

નાચવું - ગાવું એની છે રીત.

અમે ભરવાડોના છોરા

કલગીના છોગા માથે મેલી મોંઘા

કેડે કંદોરા ને પગમાં છે જોડા ને હાથે ડંગોરા

ભરવાડોના છોરા હોજી રે અમે ભરવાડો ના છોરા….

More Songs
About Bee
Bee is the most convenient, personalized, and authentic parenting resources hub.
Parenting Concerns

Parenting Concerns

Health Concerns

Health Concerns

Stories

Stories

Activities

Activities

Movies

Movies

Toys

Toys

Fun Facts

Fun Facts

GK Facts

GK Facts

GK Questions

GK Questions

Riddles

Riddles

Tongue Twisters

Tongue Twisters

Jokes

Jokes

Would You Rather

Would You Rather

Truth Challenges

Truth Challenges

Dare Challenges

Dare Challenges

Songs

Songs

Books

Books

Fitness Exercise

Fitness Exercise

Quotes

Parenting Quotes

worksheet

Worksheet