સૂરજ કરતા જાગે પહેલો

 
Contributed by : Mehbub Saiyed Baba   
સૂરજ કરતા જાગે પહેલો

સૂરજ કરતા જાગે પહેલો

જગાડે સૌને વહેલો - વહેલો

એં પોકારે છડી પ્રભાતની

એ કરે પ્રાર્થના નિત તાતની

સૂરજ કરતા જાગે પહેલો

જગાડે સૌને વહેલો - વહેલો

એં પોકારે છડી પ્રભાતની

એ કરે પ્રાર્થના નિત તાતની

આળસ ખંખેરી વહેલો - વહેલો

જગાડવા સૌને થાતો એ ઘેલો

માથે કલગી રૂપાળી લાલ

બૉલે કૂકડે કૂક પ્યારેલાલ

પ્યારેલાલનુ કૂક્ડે કૂક

ચાલે ગાડી છુક છુક છૂક
Bee Suggestions

રંગીલા મોર

નાચો નાચો રે મારા રંગીલા મોર (૨)

રૂપાળી પાંખ તારી

આંખો ચકોર તારી

ભૂરી આ ડોક તારી

મોરલા રે

મોરલા રે જરા આવી જજો હો

આંગણા અમારા ગજાવી જજો હો

વળી ઝૂડીને રૂડો ચોક મેં તો પૂર્યો

પગલાં રૂડાં તે કાંઈ પાડી જજો હો

ચકલી રમે

મારા બારણા ના ટોડલે ચકલી રમે.

એની ઝીણી ઝીણી આંખ.

એની નાની નાની પાંખ.

नानी तेरी मोरनी को मोर ले गये

नानी तेरी मोरनी को मोर ले गये

बाकी जो बचा था काले चोर ले गये

ચકલા

રમતા ચકલા

ભમતા ચકલા.

આબાલ-વૃદ્ધને

ગમતા ચકલા.

કાગાભાઇ

કાગાભાઈ ઓ કાગાભાઈ,

છો કાળા ભમ્મર કાગાભાઈ. .

ગંદકી તમે તો સાફ કરો,

ખૂબ ગમે છે તમને સફાઈ. ..કા...

મુરખ ચકલીબાઈ

ચકલીબાઈ જઈને બેઠા,

એક મોટા અરીસા સામે.

ચકળ વકળ કરીને આંખો,

એ તો લાગી ગયા ભૈ કામે.

કાગડો કા કા કરતો આવે

કાગડો કા કા કરતો આવે,

કાગડો ઠેકરડા મારતો આવે

કાગડો આંગરણા ગજવતો આવે….

કાગડો….

મોર

જંગલમાં એક આવ્યો મોર

એ કરે વિધવિધ નખરા-તોર

ભાઈ તોર નખરા ને ચાળા

હોય બધે જ કાગડા કાળા

એક મજાનો માળો

એક મજાનો માળો એમાં

દસ ચકલી રહેતી

હો..હો...હો... ચકલી ચીં ચીં

એક ચકલી ચોખા ખાંડ

બગલાભાઇ

ધોળા ધોળા જાણે રૂ નાં ઢગલાં,

એવા ધોળા ધોળા બગલાભાઈ.

છો ચંદ્ર સરીખા રૂડા ને રૂપાળા,

તમે સૌથી રૂપાળા બગલાભાઈ.

પોપટ પાંજરામાં

પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે

એને સાંભળીને દિલ અમારું ડોલે

પોપટ પાંજરામાં….

કબૂતરોનું ઘૂટરઘુ

કબૂતરોનું ઘૂટરઘુ ઘૂટરઘુ ભાઈ ઘૂટરઘુ

રોજ સવારે ઘૂટરઘુ રોજ સાંજે રે  ઘૂટરઘુ….કબૂતરોનું…

કોઈ રહેતું કૂવામાં ઘૂટરઘુ ભાઈ ઘૂટરઘુ

કોઈ રહેતું ખોરડે ઘૂટરઘુ ભાઈ ઘૂટરઘુ

બગલો

જુઓ જળમાં ઉભો બગલો

કરો રેતનો મોટો ઢગલો

મૂકો ઢગલામાં શંખ-છીપ

પ્રગટાવો ભૂલકા જ્ઞાન-દીપ

About Bee
Bee is a Parenting companion Made for Convenient, Personalised & Authentic replies to all your parenting concerns. May it be Parenting Advice, Kids Health Concerns, Parenting Concerns, Kids Stories, Kids General Knowledge Questions & Facts, Kids Riddles, Kids Movies, Kids Toys, Kids Activities, Kids Worksheets, Kids Songs, Parenting quotes, Kids Tongue twisters, Kids Truth challenges & Dare challenges, Kids Jokes, Parenting Books, Kids Fitness Exercise or anything else regarding Parenting, Bee has the answer.