ગરજે વાદળ વરસે વાદળ

 
Contributed by : Mehbub Saiyed (Baba)   
ગરજે વાદળ વરસે વાદળ

ગરજે વાદળ વરસે વાદળ,

સૂકી ધરાને ભીંજવે વાદળ.

બબડે વાદળ ગબડે વાદળ,

મોરને થાનગન નચવે વાદળ.

ગરજે વાદળ વરસે વાદળ,

સૂકી ધરાને ભીંજવે વાદળ.

બબડે વાદળ ગબડે વાદળ,

મોરને થાનગન નચવે વાદળ.

ઊંચેરા આભે સરતાં વાદળ,

પહાડ સમાં મોટેરા વાદળ.

રૂપ-રંગ ને આકાર બદલતાં,

બને વળી હાથી-ઘોડા વાદળ.

અમૃતજળ અવનિ પર છાંટી,

લીલી ચાદર પાથારતા વાદળ.

ધરતીને સુંગધમય બનાવી,

મરક-મરક હસતા વાદળ.

ચોમાસે ઊભરાતાં વાદળ,


પછી ક્યાંક જઈ સંતાતાં વાદળ.

પવનની સાથો ફરતા વાદળ,

ખૂબ થાકીને ઝરતાં વાદળ.

નાના વાદળ મોટેરા વાદળ,

ઘાડેઘાડા ઊમટે વાદળ.

ગરજે વાદળ વરસે વાદળ,

સૂકી ધરાને ભીંજવે વાદળ.
Relevant Blogs

તમે ઘેલા બનો

તમે ઘેલા બનો એક ગોવિંદ માં

એક ગોવિંદ માં એક માધવ માં

ચકલી

રમતી ચકલી

ગમતી ચકલી

ભોળી રૂડીને ભૂલકી

સૂરજ દેખી થાતી ઘેલી

ઘર

માણસ બાંધે ઘર રૂપાળું

ને બાંધે પંખીડા માળો

વાંદરા રહ્યા સાવ આળસુ

એ તો પીંખે સુગરીનો માળો

हम बच्चो को प्यार दो

लाड दो दुलार दो,

हम बच्चो को प्यार दो,

हमे शरारत भाती है,

Rub-A-Dub-Dub

Rub-a-dub-dub

Three men in a tub,

બાગમાં ફરવાને ગ્યાતા

બાગમાં ફરવા ને ગ્યાતા

કે ઢીંગલીબેન લપસી પડ્યા તા

હું તો મારી ઢીંગલી માટે ડોક્ટર બોલાવું

દવા ખાઈને થાય સાજા

મારી મહેંદીનો રંગ

મારી મહેંદીનો રંગ ઉડી જાય રે

સૂરજ ધીમા તપો ધીમા તપો

મારા કંકુનો ચાંદલો રેલાય રે

શ્રીફળ

સૌથી અલગ

નોખું આ ફળ

છે એના માથે

કેશ સજ્જડ.

ટામેટું

લાલ ચટ્ટાક મોટું પેટ

એનું ઘર તો વાડી-ખેત

લાલ ચણોઠી જેવો રંગ

દાળ-શાકમાં જમાવે રંગ

કાગડો કા કા કરતો આવે

કાગડો કા કા કરતો આવે,

કાગડો ઠેકરડા મારતો આવે

કાગડો આંગરણા ગજવતો આવે….

કાગડો….

ॐ તત્ સત્

ॐ તત્ સત્ શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તુ,

સિધ્ધ બુધ્ધ તુ, સ્કંદ વિનાયક સવિતા પાવક તુ,

રુમઝુમ કરતુ જાતું ઝરણું

રુમઝુમ કરતુ જાતું ઝરણું,

જાણે દોડે કોઈ નાનકું હરણું

નાનકડી એ મારી છાલક

રમાડે હેતાળ હાથે તરણું

ધીમે ધીમે નીચે તું આવ

ધીમે ધીમે નીચે તું આવ હોં ચાંદલા નીચે તું આવ

રોજ રોજ રાત પડે જો તું વાટકી

આભલાની સામું જોઈ થાકી મુજ આંખડી

અલબેલુ ઝરણું

કલબલ કલબલ કરતુ કરતુ

ચકમક ચકમક તેજે ચમકતું,

नानी तेरी मोरनी को मोर ले गये

नानी तेरी मोरनी को मोर ले गये

बाकी जो बचा था काले चोर ले गये

More Songs
About Bee
Bee is the most convenient, personalized, and authentic parenting resources hub.
Parenting Concerns

Parenting Concerns

Health Concerns

Health Concerns

Stories

Stories

Activities

Activities

Movies

Movies

Toys

Toys

Fun Facts

Fun Facts

GK Facts

GK Facts

GK Questions

GK Questions

Riddles

Riddles

Tongue Twisters

Tongue Twisters

Jokes

Jokes

Would You Rather

Would You Rather

Truth Challenges

Truth Challenges

Dare Challenges

Dare Challenges

Songs

Songs

Books

Books

Fitness Exercise

Fitness Exercise

Quotes

Parenting Quotes

worksheet

Worksheet