વાદળ રેલ રેલ પાણી

 
Contributed by : Anonymous Anonymous   
 વાદળ રેલ રેલ પાણી

વાદળ રેલ રેલ પાણી (૨)

અમને મજા પડે નાવાની….(૨)

વાદળ રેલ રેલ પાણી

વાદળ રેલ રેલ પાણી (૨)

અમને મજા પડે નાવાની….(૨)

વાદળ રેલ રેલ પાણી

સરરર કરતો વરસાદ આવે (૨)

રેલમછેલ થાય

વાદળ રેલ રેલ પાણી

કાળી-ધોળી વાદળીઓમાં (૨)

વીજળી ઝબકી જાય

વાદળ રેલ રેલ પાણી

ઝાંપટા આવે જોરમાં આવે (૨)

ધુમ પછાડા થાય

વાદળ રેલ રેલ પાણી

ઠંડક ઠંડક થઇને રહેતી (૨)

ગરમી નાસી જાય
Relevant Blogs

રાજા

એં તો છે રાજાઓના રાજા,

એંમના પરતાપે સૌ છે તાજા.

એમની સવારી આવે ત્યારે,

ધમધમ વાગે ખૂબ જ વાજા.

ધીમે ધીમે નીચે તું આવ

ધીમે ધીમે નીચે તું આવ હોં ચાંદલા નીચે તું આવ

રોજ રોજ રાત પડે જો તું વાટકી

આભલાની સામું જોઈ થાકી મુજ આંખડી

ચકલી

રમતી ચકલી

ગમતી ચકલી

ભોળી રૂડીને ભૂલકી

સૂરજ દેખી થાતી ઘેલી

Miss Mary Mack

Miss Mary Mack, Mack, Mack

All dressed in black, black, black

This old man

This old man, he played one,

He played knickknack on my

thumb

With a knickknack patty whack,

give a dog a bone

ઢબુ ઢીંગલી

મારી ઢબુડી ઢીંગલી એ તો,

છે સ્વભાવે સાવ ગગલી.

આખો દી ખિલખિલ હસે છે.

ના કાંઈ જ મુખેથી બબડે છે.

ચકમક ચમકી વીજળી

ચકમક ચમકી કરે ઝબ્બકાર

ગજવી દે જગને કરે ધમ્મકાર.

રાજા મેઘ

આકાશે લીધો ભભૂતો ભેખ,

છમ છમ વરસે રાજા મેઘ.

આકાશે કાળાં વાદળ જામ્યાં,

દેખ ચુનિયા, મુનિયા દેખ.

ગુજરાતી બાળગીતો , હાલરડાં , બાળપ્રાર્થનાઓ , અભિનયગીતો અને બાળધૂનો ની યાદી - Free download with Lyrics)

ગુજરાતી બાળગીતો , હાલરડાં , બાળપ્રાર્થનાઓ , અભિનયગીતો અને બાળધૂનો ની યાદી (ફ્રી ડાઉનલોડ)

Gujarati children songs, prayers, acting song list for FREE download

નામ હરિનું ગાઓ બાબા

નામ હરિનું ગાઓ બાબા નામ હરિનું ગાઓ

જીવન જીવી જાઓ બાબા નામ હરિનું ગાઓ

વાદલડી

 વાદલડી ભાઈ વાદલડી,

ઊંચા આકાશે વાદલડી.

મીઠાં-મધુરાં જળથી ભરેલી,

વાદલડી ભાઈ વાદલડી,

લાલ ઘુમ્મક એનો રંગ

લાલ ઘુમ્મક એનો રંગ

લંબચોરસ છે એનો અંગ

અગ્નિમાં તપીને થાતી લાલ

પછી તો તાંબા જેવા થાતા ગાલ

આવો પારેવડા સરોવરની પાળ

ચણવા નાખી મેં ચણાની દાળ

આવો પારેવડા સરોવરની પાળ

ઝૂકી છે આજ જુઓ વડવાની ડાળ

આવોને ઝૂલવા નાના સૌ બાળ…. આવો….

દર્પણ

ઘરે ઘર લટકે કરે વસવાટ

સીધો સપાટ જાણો ખપટ.

પાંચ નાની ચકલીઓ

પાંચ નાની ચકલીઓ આવી મારે ઘેર

ચણે ચણને કરે ચક ચક

એક ઉડી ગઈ ને રહી ગઈ ચાર

More Songs
About Bee
Bee is the most convenient, personalized, and authentic parenting resources hub.
Parenting Concerns

Parenting Concerns

Health Concerns

Health Concerns

Stories

Stories

Activities

Activities

Movies

Movies

Toys

Toys

Fun Facts

Fun Facts

GK Facts

GK Facts

GK Questions

GK Questions

Riddles

Riddles

Tongue Twisters

Tongue Twisters

Jokes

Jokes

Would You Rather

Would You Rather

Truth Challenges

Truth Challenges

Dare Challenges

Dare Challenges

Songs

Songs

Books

Books

Fitness Exercise

Fitness Exercise

Quotes

Parenting Quotes

worksheet

Worksheet