કોયલ કૂ કૂ ગાય

 
Contributed by : Anonymous Anonymous   
કોયલ કૂ કૂ ગાય

કોયલ કૂ કૂ ગાય મને ગાવાનું મન થાય

ગાવાનું હું શરૂ કરું તો પપ્પા મારા ખીજાય

ચકલી ચણ ચણ ખાય મને ખાવાનું મન થાય

કોયલ કૂ કૂ ગાય મને ગાવાનું મન થાય

ગાવાનું હું શરૂ કરું તો પપ્પા મારા ખીજાય

ચકલી ચણ ચણ ખાય મને ખાવાનું મન થાય

ખાવાનો આ સમય નથી કહી મમ્મી ખીજાય

ઉડતું પતંગિયું જોઈ મને ઉડવાનું મન થાય

ઊંચા હાથ કરીને ઉડુ ત્યાં નીચે પડી જવાય

પથારી એ સુતા સુતા મને કંઇ કંઇ વિચાર થાય

વિચારીએ હું ચઢી જાઉં ત્યાં સપને ચઢી જવાય

મારી ઈચ્છા પૂરી થાય ત્યાં કોયલ કૂ કૂ ગાય

ગાવાનું હું શરૂ કરું તો પપ્પા મારા ખીજાય
Bee Suggestions

Little Poll Parrot

Little Poll Parrot

Sat in his garret

ચકલી રાણી

મારા ધરમ! માળો બાઘો,

રહે અમાર! ચકલી રાણી,

દોસ્તી બાંધી મેં તેની સાથે,

નથી રહી તે મુજથી અજાણી.

બુલબુલ બાંધે માળો

બારમાસીની લીલી ડાળે,

એક બુલબુલ બાંધે માળો.

તડકામાં એ ચકમક ચમકે

ચમકે રંગ કથ્થાઈને કાળો - બા.

બગલાભાઇ

ધોળા ધોળા જાણે રૂ નાં ઢગલાં,

એવા ધોળા ધોળા બગલાભાઈ.

છો ચંદ્ર સરીખા રૂડા ને રૂપાળા,

તમે સૌથી રૂપાળા બગલાભાઈ.

ચકીબેન! ચકીબેન!

ચકીબેન! ચકીબેન! મારી સાથે રમવા

આવશો કે નહીં, આવશો કે નહીં?

બેસવાને પાટલો, સૂવાને ખાટલો, ઓઢવાને ચાદર, 

રંગીલા મોર

નાચો નાચો રે મારા રંગીલા મોર (૨)

રૂપાળી પાંખ તારી

આંખો ચકોર તારી

ભૂરી આ ડોક તારી

Cuckoo, cherry tree

Cuckoo cherry tree, catch a bird

And give it to me.

કોયલ રાણી

કોયલ રાણી તમે કુઉં કુઉં કરતાં

અમારા બાગમાં આવો રે લોલ

કોયલ રાણી….

બોલે ઢેલ

ઢમ્મક ઢમ્મક બોલે ઢોલ,

દુનિયા આખી ગોલમ- ગોલ.

સૂરજ -ચાંદો -પૃથ્વી- તારા,

નભ- મંડળ છે ગોલમ-ગોલ.

ચકલી નાની

ચકલી નાની નાની ઊડતી આવી

ચીં ચીં કરતી ગાય

चिड़िया

आ-आ आजा आती चिड़िया ,

सबका दिल बहलाती चिड़िया,

चूँ चूँ करते तेरे बच्चे,

પોપટ પાંજરામાં

પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે

એને સાંભળીને દિલ અમારું ડોલે

પોપટ પાંજરામાં….

એક મજાનો માળો

એક મજાનો માળો એમાં

દસ ચકલી રહેતી

હો..હો...હો... ચકલી ચીં ચીં

એક ચકલી ચોખા ખાંડ

મોર

જગત ભરનાં છે એમાં રંગ

નાચે છમ છમ વાગે નભે મૃદંગ.

લાંબે ટહુકે ગાતો એ ગીત

નાચવું - ગાવું એની છે રીત.

कोयल रानी, कोयल रानी

कोयल रानी, कोयल रानी

काली काली बड़ी सयानीकिस

About Bee
Bee is a Parenting companion Made for Convenient, Personalised & Authentic replies to all your parenting concerns. May it be Parenting Advice, Kids Health Concerns, Parenting Concerns, Kids Stories, Kids General Knowledge Questions & Facts, Kids Riddles, Kids Movies, Kids Toys, Kids Activities, Kids Worksheets, Kids Songs, Parenting quotes, Kids Tongue twisters, Kids Truth challenges & Dare challenges, Kids Jokes, Parenting Books, Kids Fitness Exercise or anything else regarding Parenting, Bee has the answer.