વાદળ આવ

 
Contributed by : Mehbub Saiyed (Baba)   
વાદળ આવ

વાદળ આવ વાદળ આવ.

મીઠું મીઠું જળ વરસાવ.

મીઠા મીઠા જળમાં હું

તરતી મુકું ધોળી નાવ.

વાદળ આવ વાદળ આવ.

મીઠું મીઠું જળ વરસાવ.

મીઠા મીઠા જળમાં હું

તરતી મુકું ધોળી નાવ.

વાદળ આવ વાદળ આવ.

વાદળ આવ વાદળ આવ.

ધરતી ઉપર ઝરણું લાવ.

કરી ઝરણામાં છબછબિયાં,

મન ભરીને ભુસ્કા ખાઉં.

વાદળ આવ વાદળ આવ.

વાદળ આવ વાદળ આવ.

મીઠા જળથી ઘાસ ઉગાવ.


હું કાનુડાનો વેશ લઈને

ચારવા નીકળું લઈને ગાય

વાદળ આવ વાદળ આવ.

વાદળ આવ વાદળ આવ.

સૂકી ઘરને ખુબ મહેકાવ.

ઘરાની મહેક ભરી શ્વાસમાં

ઊછળું કુંદુ ને નાચું ગઉં

વાદળ આવ વાદળ આવ.

વાદળ આવ વાદળ આવ.

ભારી દે સઘળા ખેત-તલાવ

જાય ખેડૂત વાવણી કરવા

ધાન ધરા પર લીલો લહેરાય.

વાદળ આવ વાદળ આવ.

અમૃત જેવું જળ વરસાવ.
Relevant Blogs

ઘૂ ઘૂ બોલે રાત્રે ઘૂવડ

ઘૂ.ર.. ઘૂ.ર.. બોલે ઘૂવડ

ગામ પાદરમાં મોટો વડ

પ્રગટાવો રૂડા દીપ મશાલ

પ્રગટાવો ચાલો દીપ મશાલ

પડે ગૂંચ તો પૂંછો સવાલ

કાળી કાળી કોયલ

કાળી કાળી જાણે કાગ.

બોલે મીઠું મારા બાપ!

એક રૂપિયાના

એક રૂપિયાના દસકા દસ

ખિસ્સામાં ખખડે ને પડે મારો વટ…. એક….

બે દસકા મેં મમ્મીને આપ્યા

મમ્મીએ ઊંચકી લીધો મને પટ…. એક…. 

નાના નાના બાળો

નાના નાના બાળો નિશાળે જતા

નાના નાના બાળો નિશાળે જતા

નાના નાના બાળો પ્રાર્થના કરતા (૨)

અમે નાના હરણાં

અમે નાના નાના હરણાં

ઠુમક ઠુમક ઠુમ ચાલ અમારી (૨)

ખાધા કૂણાં તરણા

અમે ખાધા કૂણાં તરણા

બેટ

છે લાકડાનું લીસ્સુ અંગ

ભૂલકાને ભાવે એનો સંગ

ગોળ ફરી મારે મટકો

જે મારે દડાને ફટ ફટકો

પક્ષીઓનો રાજા નવરંગી મોર

દુનિયાભરના છે એમાં રંગ 

નાચે છમ્મ છમ્મ જો વાગે નભે મૃદંગ.

Hickety,Pickety, My black hen

Hickety, pickety, my black hen,

She lays eggs for gentlemen;

નાની-નાની જીવન ગાડી

નાની-નાની જીવન ગાડી

હાથ થી બનતી નથી

દૂર જાય છે.… (૨)

બતક

એ તો જળમાં સર..સર.. સરતી

જાણે કે કોઈ હોડી જળમાં તરતી

છે નાજુક નમણું એનું મન

રહે જળમાં, છતા ના ભીજે તન

Two little feet

Two little feet go stamp, stamp, stamp

stamp


Two little hands go clap, clap, clap

clap

Cleanup song

Baby Eva, Brother Jack. Let’s Clean Up.

Here you go, Here you go, Put these away in there.

This Little Light of Mine

This little light of mine

I’m going to let it shine

દે અજવાળા રાત્રે ફાનસ

પીળું અજવાળું ઢોળે ફાનસ

ઘસો લોઢાને કાંકર-કાનસ

More Songs
About Bee
Bee is the most convenient, personalized, and authentic parenting resources hub.
Parenting Concerns

Parenting Concerns

Health Concerns

Health Concerns

Stories

Stories

Activities

Activities

Movies

Movies

Toys

Toys

Fun Facts

Fun Facts

GK Facts

GK Facts

GK Questions

GK Questions

Riddles

Riddles

Tongue Twisters

Tongue Twisters

Jokes

Jokes

Would You Rather

Would You Rather

Truth Challenges

Truth Challenges

Dare Challenges

Dare Challenges

Songs

Songs

Books

Books

Fitness Exercise

Fitness Exercise

Quotes

Parenting Quotes

worksheet

Worksheet