ચરખો

 
Contributed by : Mehbub Saiyed (Baba)   
ચરખો

સર સર - ફર ફર

ફરતો ચરખો

ચર ચર - ખર ખર

આ બોલે ચરખો

સર સર - ફર ફર

ફરતો ચરખો

ચર ચર - ખર ખર

આ બોલે ચરખો

બાપુની એં આંખોનો તારો

જે આઝાદી ટાંણે બન્યો સહારો

દેશ વાસીઓને દીધા વસ્ત્રો

એ ગાંધી યુગના યંત્રને પરખો

જેણે આઝાદી કેરી ભેટ ઘરી

જેણે સોના સરીખી સવાર કરી

ભારત દેશની શેરીએ - શેરીએ

જે બની રોજગાર આવ્યો ચરખો
Relevant Blogs

શિંગોડા રે શિંગોડા

શિંગોડા રે શિંગોડા, અમને આપો થોડા

એક પછી એક આવો, નહીંતર પડશો મોડા

એક શિંગોડું એવું, મમ્મી-પપ્પા કરતું

બા બાપુજી કરતું, આખો દિવસ રડતું

Come Let’s To Bed

Come, let’s go to bed, says sleepy-head,

Let’s stay awhile, says slow,

One For Sorrow

One for sorrow,

Two for joy,

આવ્યો શિયાળો ઠંડી લઈને

આવ્યો શિયાળો ઠંડી લઈને

ગોદડીયાળી બંડી લઈને

આવ્યો શિયાળો ઠંડી લઈને

સુરેશભાઈએ પહેર્યું સ્વેટર

એ તો ચાલાક કાગડો

કાળો મેશ વાન છે ખુબ ચતુર.

નાની કાળી આંખમાં જુસ્સો ભરપૂર.

लालाजी ने केला खाया

लालाजी ने केला खाया

केला खा के मुंह पिचकाया

તીખાં-તીખાં

તીખાં-તીખાં ઢેબરાંને,

તીખી-તીખી પૂરી.

મીઠા લાડવા મોતીચૂર,

ખૂબ ખાય અમરો તૂરી.

જિરાફ

ઊંચો ઊંચો જાણે પહાડ.

પાતળા પગ જાણે કે ડાળ.

आलू कचालू बेटा कहाँ गए थे

आलू कचालू बेटा कहाँ गए थे

बैगन की टोकरी में सो रहे थे

પૃથ્વી આકારે સાવ નારંગી

પૃથ્વી આકારે સાવ નારંગી

સવજી વગાડે મધૂરી સારંગી

સારંગીના મધૂરા સૂર

કંસ મામા તો ખૂબ જ કૂર

भीम

भीम की शक्ति धूम मचाए

सामने कोई टिक ना पाए

छोटा भीम, छोटा भीम

छोटा भीम, छोटा भीम

અમે રેતીમાં

અમે રેતીમાં સંગ ભેરુ રમતા તાં

અમે ભાઈ-બહેન સૌને ગમતા તાં

અમે વાડીમાં દોડતા ફરતા તાં

મહેંદી

લીલી મહેંદી માં રાતો રંગ,

બે રંગોનો મધુરો સંગ.

રચાય મહેંદી હાથે,

ગૂંથાય વેલડી હાથે.

भीम

हे हे हे

ना हरा है ना हारेगा

ना हरा है ना हारेगा

सबको ये सुधारेगा

દરજીડાભાઈ

જુઓ દરજી બન્યા દરજીડાભાઈ,

છે નાજુક નમણી રૂપાળી કાય.

જુઓ દરજી બન્યા દરજીડાભાઈ,

પક્ષીની નાતમાં એ ગયા છવાઈ.

More Songs
About Bee
Bee is the most convenient, personalized, and authentic parenting resources hub.
Parenting Concerns

Parenting Concerns

Health Concerns

Health Concerns

Stories

Stories

Activities

Activities

Movies

Movies

Toys

Toys

Fun Facts

Fun Facts

GK Facts

GK Facts

GK Questions

GK Questions

Riddles

Riddles

Tongue Twisters

Tongue Twisters

Jokes

Jokes

Would You Rather

Would You Rather

Truth Challenges

Truth Challenges

Dare Challenges

Dare Challenges

Songs

Songs

Books

Books

Fitness Exercise

Fitness Exercise

Quotes

Parenting Quotes

worksheet

Worksheet