ગયો જમાનો છુક છુક ગાડીનો આવ્યું એરોપ્લેન
ઉડે હવામાં છુક છુક ગાડી ને પડતી મૂકી બહેન
ગયો જમાનો…
ગયો જમાનો છુક છુક ગાડીનો આવ્યું એરોપ્લેન
ઉડે હવામાં છુક છુક ગાડી ને પડતી મૂકી બહેન
ગયો જમાનો…
ઊંચે ઊંચે આભે ચાંદામામાની નિશાળ
તેમાં ભણતા ટોળે ટોળા લાખો તારકબાળ
વાદળ પર જઈ બેસો સાથે લઈ પાટી-પેન
ગયો જમાનો…
સાથે સાથે મસ્તી કરવા આવ્યો છે પવન
રમવા માટે મોટુ મોટુ આભનું ગગન
સુરજ સાથે રમશું એન ઘેન દીવા ઘેન
ગયો જમાનો…
Relevant Blogs
સસલીબેને સેવ બનાવી, સસલો જમવા બેઠો
જમતાં જમતાં યાદ આવ્યું કે આજે સોમવાર છે
માખીબેને મધ પીરસ્યું ને મકોડાભાઈ જમતાં
ઢીંગલી રાણી ઢંગલી રાણી,
પ્યારી-ન્યારી ઢીંગલી રાણી.
છે કાળા લાંબા કેશ તમારા,
છે લાલ ગુલાબી હોઠ તમારા.
એ જો આવે તો
અંધારું લાવે
પંખીને માળે
પાછા એ લાવે.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ॐ વિઠ્ઠલા
કોણે કોણે દીઠેલા હરિ ॐ વિઠ્ઠલા
સરસ્વતી દેવી તું છે અમારી વિદ્યાની દેનાર રે
વિદ્યા દો અમને સારી….(૨)
મીઠી મધુરી વીણા દેવી, શોભે તારા હાથે….(૨)
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા તાં
મથુરામાં ગ્યાતાં ને ઘેલા ઘેલા થ્યા તાં
કાળા કાળા કાનજી ને ગોરી ગોરી રાધિકા
રઘુપતિ રાઘવ રાજારામ
પતિત પાવન સીતારામ
કબૂતરોનું ઘૂટરઘુ ઘૂટરઘુ ભાઈ ઘૂટરઘુ
રોજ સવારે ઘૂટરઘુ રોજ સાંજે રે ઘૂટરઘુ….કબૂતરોનું…
કોઈ રહેતું કૂવામાં ઘૂટરઘુ ભાઈ ઘૂટરઘુ
કોઈ રહેતું ખોરડે ઘૂટરઘુ ભાઈ ઘૂટરઘુ
દેવી શારદા પૂજાય અમારી બાલમંદિરમાં
જ્ઞાન ગુરુજી જ્યાં આપે મીઠા જ્ઞાનામૃત પીવડાવે
લાલ ને લીલી, વાદળી પીળી
કેસરી ને વળી જાંબલી વાળી
રંગબેરંગી ઓઢણી લાઉં
બહેન મારીને ઓઢવા દઉં
મારા જેવો બીજો બંટી,
હુબહુ એમાં દેખાય છે.
મારી સાથે માથું ઓળે,
એ મારી સાથે ખાય છે.
કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી
મધુરી મોરલી તારી, મધુરી બંસરી તારી
મારે કેમ કરી લખવો 'ક'
કે હાથ મારા નાના છે
મારે કેમ કરી જોવું ટીવી
કે આંખ મારી નાની છે
Little Bunny Foo Foo,
Hoping through the forest,
Scooping up the field mice,
And Bopping' 'em on the head.
હાં રે અમે નાના નાજુક ને રૂપાળા
રંગીન પાંખવાળા પતંગિયા રંગ રંગી
હાં રે અમે રહેતા વન વગડાની કુંજે
જ્યાં પંખી ગીત ગુંજે…. પતંગિયા….