મોર

 
Contributed by : Mehbub Saiyed Baba   
મોર

થનગન થનગન નાચં

એ તો કાળા નભને વાંચે

રૂડો-રૂપાળો રંગીન પીંછાળો

નાચે નટ ખટ નટ નખરાળો

થનગન થનગન નાચં

એ તો કાળા નભને વાંચે

રૂડો-રૂપાળો રંગીન પીંછાળો

નાચે નટ ખટ નટ નખરાળો

પીંછા નવરંગી પણ ભૂંડા પગ

એને આખુ જીવન રહે એ દખ

પંખ ફેલાવી એ નાચે પ્યારો

લાગે ઝગમગ રંગે રૂપાળો

ભૈ એના ટહૂકાથી ગૂંજે સીમ

એ રાષ્ટ્રપંખી નાચે તાકધીંન
Bee Suggestions

Goosey, goosey, gander, where shall I wander?

Goosey goosey gander,

Whither shall I wander?

મોર

દુનિયાભરના  

છે એમાં રંગ 

નાચે છમ્મ છમ્મ 

જો વાગે નભે મૃદંગ.

नानी माँ ने तोता पाला

नानी माँ ने तोता पाला

करता दिन भर घड़बड़झाल

पिंजरे मे ही दौड़ लगता

कोयल रानी, कोयल रानी

कोयल रानी, कोयल रानी

काली काली बड़ी सयानीकिस

ચકલી રાણી

મારા ધરમ! માળો બાઘો,

રહે અમાર! ચકલી રાણી,

દોસ્તી બાંધી મેં તેની સાથે,

નથી રહી તે મુજથી અજાણી.

હંસ

ધોળા ધોળા દૂધ સરીખા

રૂપાળા જાણે ચંદ્ર સરીખા

પાંખો ફેલીવી ગાન કરે

સરોવરમાં એ સ્નાન કરે

મરઘી

કાળી કાળી ધોળી ધોળી

લાલ રૂપાળી કાબર ચીતરી.

રોજ સવારે જાગે જબરી

લંબ ગોળ રૂડા આપે એ લાડુ.

મારા આંગણામાં નાચે છે મોર

મારા આંગણામાં નાચે છે મોર

મોરને પૂછે ઢેલ કે ઢેલને પૂછે મોર

કોણ આવ્યો તો ચોર

નાચો મારા મોરલા

નાચો મારા મોરલા

છમ છમા છમ છમ

સોનેરી કલગી

મીઠું મીઠું મલકે

કાગડો

કાળો મેશ વાન છે ખુબ ચતુર

નાની કાળી આંખમાં જુસ્સો ભરપૂર.

કાળું રંગ રૂપ તોય ખુબ જ મગરૂર

ના આવે હાથમાં છે ત્વરા ભરપૂર.

રંગીલા મોર

નાચો નાચો રે મારા રંગીલા મોર (૨)

રૂપાળી પાંખ તારી

આંખો ચકોર તારી

ભૂરી આ ડોક તારી

કબૂતરોનું ઘૂટરઘુ

કબૂતરોનું ઘૂટરઘુ ઘૂટરઘુ ભાઈ ઘૂટરઘુ

રોજ સવારે ઘૂટરઘુ રોજ સાંજે રે  ઘૂટરઘુ….કબૂતરોનું…

કોઈ રહેતું કૂવામાં ઘૂટરઘુ ભાઈ ઘૂટરઘુ

કોઈ રહેતું ખોરડે ઘૂટરઘુ ભાઈ ઘૂટરઘુ

બતક

એ તો જળમાં સર..સર.. સરતી

જાણે કે કોઈ હોડી જળમાં તરતી

છે નાજુક નમણું એનું મન

રહે જળમાં, છતા ના ભીજે તન

તને ચકલી બોલાવે

તને ચકલી બોલાવે, તને પોપટ બોલાવે.

તને બોલાવે કૂતરું કાળુ, એ તો વાંકી પૂંછડીવાળુ.

તને ચકલી….

Hickety,Pickety, My black hen

Hickety, pickety, my black hen,

She lays eggs for gentlemen;

About Bee
Bee is a Parenting companion Made for Convenient, Personalised & Authentic replies to all your parenting concerns. May it be Parenting Advice, Kids Health Concerns, Parenting Concerns, Kids Stories, Kids General Knowledge Questions & Facts, Kids Riddles, Kids Movies, Kids Toys, Kids Activities, Kids Worksheets, Kids Songs, Parenting quotes, Kids Tongue twisters, Kids Truth challenges & Dare challenges, Kids Jokes, Parenting Books, Kids Fitness Exercise or anything else regarding Parenting, Bee has the answer.