કહો

 
Contributed by : Mehbub Saiyed (Baba)   
કહો

ક્યાંથી આવે વાદલડીને,

કોણ જાણે ક્યાં જાય છે ?

પછી ના ફરતી પાછી ક્યારે,

કોણ જાણે ક્યાં જૈ સંતાય છે ?

ક્યાંથી આવે વાદલડીને,

કોણ જાણે ક્યાં જાય છે ?

પછી ના ફરતી પાછી ક્યારે,

કોણ જાણે ક્યાં જૈ સંતાય છે ?

ક્યાંથી આવે પવનડીને

કોણ જાણે ક્યાં જાય છે.

વૃક્ષો સાથે કરીને ગમ્મત,

કોણ જાણે ક્યાં ફંટાય છે.

ક્યાંથી આવે સૂરજ-ચાંદો

કોણ જાણે ક્યાં સંતાય છે.


ક્યાંથી આવે લાખો તારા

કોણ જાણે ક્યાં સંતાય છે.

થનગન કરતા મોરલાનો

ટહુકો વગડામાં પથરાય.

ક્યાંથી આવે ટહુકોને એ

કોણ જાણે ક્યાં જાય છે.

મનમાં મારે જાગે સવાલો

પણ ના મને કદી સમજાય છે.
Relevant Blogs

પંખી પેલું

પંખી પેલું….

ડાળે આવી ને ઉડી જાય

આવી આવી ને ઉડી જાય, પંખી પેલું….

ખટારો

સડક ઉપર દોડી સમસમ

એ કરે માલની હેરફેર

ભરી ડીઝલથી મોટું ડોઝું

ભાગે ભમ-ભમ રાખી કેર

જગનો આધાર

ના રંગ રૂપ કે આકાર છે.

છતાં જગનો એ આધાર છે.

ચોમાસે વરસે મુશળધાર છે.

એનો સર્જક તો સર્જનહાર છે.

મને પંખી નાનુ થવું ગમે

મને પંખી નાનુ થવું ગમે

મને ઉંચું ઉંચું ઊડવું ગમે

મને ઘરમાં ન પુરાવું ગમે

રૂપાળી હોળી

ફાગણ તો ફૂલ્યો ને ફાલ્યો,

એ તો લાવ્યો રૂપાળી હોળી.

નવલા અન્નના સ્વાગત કાજે,

લાવ્યો પતાસાં-ખજૂર મધુરી.

Two little blackbirds

Two little black birds

Sitting on the wall,

Hold up one finger of each hand

ચપટીમાં

મમ્મી હું તો કરતી કામ,

હું કામ કરું ફટ ચપટીમાં.

નિત્ય વહેલી હું ઉઠી જાઉં,

ન્હાઈ- ધોઈ તૈયાર હું થાંઉ.

અમે મેળામાં ફરવા

અમે મેળામાં ફરવા ગ્યાતા

અમે ચગડોળમાં બેઠા તા…. અમે…

બાબો લીધો, બેબી લીધી

કલબલાટ કરતાં

કલબલાટ કરતા, ખિલખિલાટ કરતા

નાનેરા બાળ સૌને ને રે ગમતા (૨)

મુખડું મલકાવતા, સૌ ને હરખાવતા

નાનેરા બાળ સૌને ને રે ગમતા (૨)

सीटी बोली, भागी रेल

सीटी बोली, भागी रेल

छुक छुक, छुक छुक करती रेल

કીડી ચાલી કરવા કામ

કીડી ચાલી કરવા કામ.

જગમાં મોટું કરવા નામ.

चंदामामा दूर के, पुए पकाएं बूर के

चंदामामा दूर के, पुए पकाएं बूर के

आप खाएं थाली में, मुन्ने को दें प्याली में

રુમઝુમ રુમઝુમ

રુમઝુમ રુમઝુમ એકડો નાચે

બગડો બંસી બજાવે રે

રુમઝુમ રુમઝુમ બગડો નાચે

તગડાએ તો એક તાર લીધો

એક હતો જબરો જગ

અરે ! એક હતો જબરો જગ

હતા એના મીત્રો નાના ટબ

મઝા પડે

મઝા પડે, ખૂબ મઝા પડે,

સપનામાં ખૂબ જ મઝા પડે.

તુરત જ દિન ને રાત પડે,

વૃક્ષની ટોચ પર હાથી ચડે.

More Songs
About Bee
Bee is the most convenient, personalized, and authentic parenting resources hub.
Parenting Concerns

Parenting Concerns

Health Concerns

Health Concerns

Stories

Stories

Activities

Activities

Movies

Movies

Toys

Toys

Fun Facts

Fun Facts

GK Facts

GK Facts

GK Questions

GK Questions

Riddles

Riddles

Tongue Twisters

Tongue Twisters

Jokes

Jokes

Would You Rather

Would You Rather

Truth Challenges

Truth Challenges

Dare Challenges

Dare Challenges

Songs

Songs

Books

Books

Fitness Exercise

Fitness Exercise

Quotes

Parenting Quotes

worksheet

Worksheet