Sign In
acting song songs
1 result(s) of acting song songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
શાકવાળી આવી
શાકવાળી આવી શાકવાળી આવી
શું શું લાવી? શું શું લાવી?
સરસ મજાની કાકડી લાવી
કલબલાટ કરતાં
કલબલાટ કરતા, ખિલખિલાટ કરતા
નાનેરા બાળ સૌને ને રે ગમતા (૨)
મુખડું મલકાવતા, સૌ ને હરખાવતા
નાનેરા બાળ સૌને ને રે ગમતા (૨)
ઢીંગલી
એક મારી ઢીંગલી એવી સજાવું
બે એના કાનમાં બુટ્ટી પહેરાવું
ત્રણે એની નથડીમાં હીરા જડાવું
હિંચકે હિંચે રે
હિંચકે હિંચે રે, હિંચકે હિંચે રે
ભાઈ ને બહેન આંબા ડાળે હિંચકે હિંચે રે
હે... પાણી સિંચે રે પાણી સિંચે રે
આજ તો મારી
આજ તો મારી મોટી બેને
ફુગ્ગા આપ્યા ચાર, વહેંચી આપ્યા ચાર….(૨)
એક તો મારા સાહિલભાઈને
એક તો મારા ચિરાગભાઈને
Here We Go Looby Loo
Here we go looby loo,
Here we go looby light,
સસલીબેન
સસલીબેને સેવ બનાવી, સસલો જમવા બેઠો
જમતાં જમતાં યાદ આવ્યું કે આજે સોમવાર છે
માખીબેને મધ પીરસ્યું ને મકોડાભાઈ જમતાં
અમે રેતીમાં
અમે રેતીમાં સંગ ભેરુ રમતા તાં
અમે ભાઈ-બહેન સૌને ગમતા તાં
અમે વાડીમાં દોડતા ફરતા તાં
ઘોડાગાડી
ઘોડાગાડી ઘોડાગાડી
ઘોડાગાડીમાં બેસો મારી માડી
માં, માં, તુજ ને દૂર દેશ લઈ જાઉં
ગંગા, યમુના, સિંધુ નદીના પુલ ઓળંગી જાઉં
More like this
rhyme
tune
prayer
lullaby
acting song
narrative poem