air songs   


2 result(s) of air songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
કહો

ક્યાંથી આવે વાદલડીને,

કોણ જાણે ક્યાં જાય છે ?

પછી ના ફરતી પાછી ક્યારે,

કોણ જાણે ક્યાં જૈ સંતાય છે ?

હવા

સરસર આવી

ફરફર વાતી

ઉનાળે અંગાર થૈ 

ગરમ લૂ થૈ જાતિ.