balloon songs   


3 result(s) of balloon songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ફૂગ્ગાનુ તો મોટું પેટ

ફૂગ્ગાનુ તો મોટું પેટ

તંડકા માં ના ઓઢે હેટ

ઓઢે માત્ર આકાશી હવા

કાયમ પહેરો કપડા નવા

આજ તો મારી

આજ તો મારી મોટી બેને

ફુગ્ગા આપ્યા ચાર, વહેંચી આપ્યા ચાર….(૨)

એક તો મારા સાહિલભાઈને

એક તો મારા ચિરાગભાઈને

નામ એનું ફુગ્ગો

લાલ-લીલું-પીળું

સાવ પાતળું અંગ

અવનવા એના

ડીલે ભર્યા રંગ