bird songs   


9 result(s) of bird songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
મોર

જગત ભરનાં છે એમાં રંગ

નાચે છમ છમ વાગે નભે મૃદંગ.

લાંબે ટહુકે ગાતો એ ગીત

નાચવું - ગાવું એની છે રીત.

A Wise Old Owl

A wise old owl lived in an oak.

The more he saw the less he spoke.

कोयल रानी, कोयल रानी

कोयल रानी, कोयल रानी

काली काली बड़ी सयानीकिस

મોરલા રે

મોરલા રે જરા આવી જજો હો

આંગણા અમારા ગજાવી જજો હો

વળી ઝૂડીને રૂડો ચોક મેં તો પૂર્યો

પગલાં રૂડાં તે કાંઈ પાડી જજો હો

કબૂતરોનું ઘૂટરઘુ

કબૂતરોનું ઘૂટરઘુ ઘૂટરઘુ ભાઈ ઘૂટરઘુ

રોજ સવારે ઘૂટરઘુ રોજ સાંજે રે  ઘૂટરઘુ….કબૂતરોનું…

કોઈ રહેતું કૂવામાં ઘૂટરઘુ ભાઈ ઘૂટરઘુ

કોઈ રહેતું ખોરડે ઘૂટરઘુ ભાઈ ઘૂટરઘુ

મોર

દુનિયાભરના  

છે એમાં રંગ 

નાચે છમ્મ છમ્મ 

જો વાગે નભે મૃદંગ.

ચકલા

રમતા ચકલા

ભમતા ચકલા.

આબાલ-વૃદ્ધને

ગમતા ચકલા.

Cuckoo, cherry tree

Cuckoo cherry tree, catch a bird

And give it to me.

કાગડો

કાળો મેશ વાન છે ખુબ ચતુર

નાની કાળી આંખમાં જુસ્સો ભરપૂર.

કાળું રંગ રૂપ તોય ખુબ જ મગરૂર

ના આવે હાથમાં છે ત્વરા ભરપૂર.