buffalo songs   


1 result(s) of buffalo songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ભેંસ

કાળુ ભમ્મર અંગ મારું

છતા દુધ આપું હું ધોળુ

લીલુ છમ્મ ઘાસ રૂપાળું

હું ગોચર-ખેતર-શેઢે ખોળુ

વાંકા રૂપાળા શીંગડા મારાં