bunny songs   


1 result(s) of bunny songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ધોળું ધોળું સસલુ

ધોળું ધોળું સસલુ, ધોળું ધોળું સસલુ

આમ દોડે તેમ દોડે (૨)

Sleeping Bunnies

See the bunnies sleeping till it’s nearly noon

Shall we wake them with a merry tune?

Little Bunny Foo Foo

Little Bunny Foo Foo,

Hoping through the forest,

Scooping up the field mice,

And Bopping' 'em on the head.

સસલીબેન

સસલીબેને સેવ બનાવી, સસલો જમવા બેઠો

જમતાં જમતાં યાદ આવ્યું કે આજે સોમવાર છે

માખીબેને મધ પીરસ્યું ને મકોડાભાઈ જમતાં

Little Peter Rabbit

Little Peter Rabbit had a fly upon his nose,

Little Peter Rabbit had a fly upon his nose,

ધોળું ધોળું સસલું

લાલ રુડી આંખો 

મોટા લાંબા કાન.

મખમલ જેવો 

ધોળોધબ વાન.

નામ એનું સસલું

મોઢા કરતા મોટા છે કાન 

મખમલ જેવો ધોળો ધબ્બ વાન. 

બીકણ બિચારું ડરે પવનથી 

થર થર ધ્રૂજે આખાયે તનથી. 

ધોળા ધોળ સસલા

ધોળા ધોળા સસલા તમે ક્યાં ચાલ્યા?

અમે વન વગડામાં જઈએ,

લીલું ઘાસ ચૂંટી ખઈએ

Here is a Bunny

Here is a bunny with ears so funny

Make bunny ears with finger.