child songs   


1 result(s) of child songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ચંદનો ટુકડો

મમ્મી મારી મુજને કહેતી,

હુ લાગુ છું ચાંદનો ટુકડો.

જ્યારે મમ્મી હોય કામમાં,

ભરી લઉં હું ખાંડનો બૂકડો.

મને આવડે છે

મને આવડે છે, મને આવડે છે,

મને ચપટી વગાડતાં આવડે છે.

મને આવડે છે,મને આવડે છે,

મને એકડો ઘુંટતા આવડે છે.

ના લાગે મુજને ઠંડી

મમ્મી હું તો મરદ મોટો,

ના લાગે મુજને ઠંડી.

કડકડતી ઠંડીમાં પહેરું,

બસ એક ફક્ત હું બંડી.

બા.. બા.. બા..

નાનો બંટી બોલ્યો રૂડું,

બા..બા..બા..

જગનો પહેલો અક્ષર ઘૂંટયો,

બા...બા..બા..

Hush little baby

Hush, little baby don't you

Hush, little baby don't say a word

નાનકડો " કૂલી "

ભાઈ હું છું નાનકડો “કૂલી”,

દશ કિલોનું દફતર ભારે,

મુજના ખભે રહલાં છે ઝૂલી,

ભાઈ હું છું નાનકડો “કૂલી”...

મારે ભણવું છે

મમ્મી મારે તો ભણવું છે,

મારા જીવતરને ચણવું છે.

જીવન મારગ ઉજળાં કરવા,

દુઃખદ મારગ દુબળાં કરવાં,