cloud songs   


1 result(s) of cloud songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ધોળા ધોળા ધુમ્મસ જેવા વાદળ

ધોળા ધોળા ધુમ્મસ જેવા

દોડે સમીર સંગ આકાશ

પડે ગગનથી વર્ષા થઈને

ત્યારે થાતું સૌને હાશ

વાદલડી

 વાદલડી ભાઈ વાદલડી,

ઊંચા આકાશે વાદલડી.

મીઠાં-મધુરાં જળથી ભરેલી,

વાદલડી ભાઈ વાદલડી,

વાદળ રેલ રેલ પાણી

વાદળ રેલ રેલ પાણી (૨)

અમને મજા પડે નાવાની….(૨)

વાદળ રેલ રેલ પાણી

કહો

ક્યાંથી આવે વાદલડીને,

કોણ જાણે ક્યાં જાય છે ?

પછી ના ફરતી પાછી ક્યારે,

કોણ જાણે ક્યાં જૈ સંતાય છે ?

ગરજે વાદળ વરસે વાદળ

ગરજે વાદળ વરસે વાદળ,

સૂકી ધરાને ભીંજવે વાદળ.

બબડે વાદળ ગબડે વાદળ,

મોરને થાનગન નચવે વાદળ.

વાદળ આવ

વાદળ આવ વાદળ આવ.

મીઠું મીઠું જળ વરસાવ.

મીઠા મીઠા જળમાં હું

તરતી મુકું ધોળી નાવ.

बादल राजा बादल राजा

बादल राजा बादल राजा

जल्दी से पानी बरसाजा