doll songs   


9 result(s) of doll songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ઢીંગલી

ઢીંગલી રે ઢીંગલી

નાજુક નાની ઢીંગલી

ખીલખીલ હસ્તી ઢીંગલી

છે ઘરની વસ્તી ઢીંગલી

મેં ઢીંગલી એક બનાવી છે

મેં ઢીંગલી એક બનાવી છે

નાની ને બહુ ડાહી છે

એના માથે તો વાળ કાળા છે

मेरी गुड़िया, मेरी गुड़िया

मेरी गुड़िया, मेरी गुड़िया

मेरी गुड़िया, मेरी गुड़िया

हांसी खुशी की है ये पुडिया

ઢીંગલી

નાનકી ઢીંગલી ગોરા ગાલ

ચમકે ચકમક સોનેરી બાલ

મમ્મી વાળે બાલનો ચોટલો

મજૂર ઉંચકે ભારેખમ પોટલો

એક ઢીંગલી

હું છું એક ઢીંગલી નાની નાની ઢીંગલી

ફરફર ફરફર ફુદરડી ફરુ નાની નાની ઢીંગલી

લટક લટક લટકા કરું, મટક મટક મટકા કરું

હું છું એક….

ये मेरी गुड़िया छोटी छोटी

ये मेरी गुड़िया छोटी छोटी (२)

ठुमक ठुमक चाल चलेगी

 मीठी मीठी बातें करेगी

મારી ઢીંગલી

બેની મારી ઢીંગલી

જુઓ,કેવી રીસાણી.

ના પીએ દૂધ કે

ના પીવે એ પાણી.

ઢીંગલી

એક મારી ઢીંગલી એવી સજાવું

બે એના કાનમાં બુટ્ટી પહેરાવું

ત્રણે એની નથડીમાં હીરા જડાવું

ઢીંગલી રાણી

ઢીંગલી રાણી ઢંગલી રાણી,

પ્યારી-ન્યારી ઢીંગલી રાણી.

છે કાળા લાંબા કેશ તમારા,

છે લાલ ગુલાબી હોઠ તમારા.