Sign In
donkey songs
1 result(s) of donkey songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
If I had a Donkey
If I had a donkey,
That wouldn't go.
ગધ્ધાભાઈ
હોંચી હોંચી ગધ્ધાભાઈ
રોંચી રોંચી ગધ્ધાભાઈ
ભાર ઊંચકે ગધ્ધાભાઈ
તોય ન થાકે ગધ્ધાભાઈ
ગધેડાભાઈ
સવાર-સાજ હૂં કામ કરતો,
તોય ના આવે મારા કામનો પાર,
આખા જગનો હું ઊચકું છું ભાર,
તોય મને માલિક દેતો ડંડામાર.
ગધેડો
ધોળું ધબ્બક મારૂં તન
ને મોટા મારા કાન
કાયમ હું તો ભાર ઊંચકતો
તોય ન મળતું મુજ ને માન
More like this
mouse
sheep
cow
squirrel
rabbit
cat
horse
pig
donkey
camel
dog
buffalo
groundhog
ox