elephant songs   


6 result(s) of elephant songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
નામ એનું હાથી.

કાળો ભમ્મર 

જાણે પહાડ.

રૂમઝૂમ ચાલે 

તો ધ્રૂજે ઝાડ.

The Animal Fair

We went to the animal fair,

The birds and the beasts were there.

જુઓ ડગમગ ચાલે ચંદન હાથી

નાની આંખો ને મોટા કાન

છે પશુઓમાં સુમો પહેલવાન

ડગમગ ડોલે ડગમગ ચાલે

એ ચાલે હળવેક તાલે ભાલે

હાથી ભાઈ

હાથીભાઈ હાથીભાઈ ધમ ધમાધમ ચાલે

હાથીભાઈ હાથીભાઈ લાંબી સૂંઢ હલાવે

હાથીભાઈ….

हाथी जब होटल मे आया

हाथी जब होटल मे आया

उसे देख बैरा चकराया

हाथी बोला लाओ चाय

હાથીભાઈ

હાથીભાઈ હાથીભાઈ

જાડા મોટા હાથીભાઈ

અંગ કરતા નાની આંખ.

માથા કરતા લાંબા કાન.