eyes songs   


5 result(s) of eyes songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
CHUBBY CHEEKS

Chubby cheeks, dimple chin

Rosy lips, teeth within

આંખો પવિત્ર

આંખો પવિત્ર રાખ, સાચું તું બોલ

ઈશ્વર દેખાશે તને પ્રેમલ નો કોલ

નાની મારી આંખ

નાની મારી આંખ, એ જોતી કાંક કાંક

એ તે કેવી અજબ જેવી વાત છે

નાક મારું નાનું, એ સુંઘે ફૂલ મજાનું

નાની મારી આંખ એ જોતી કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે.

નાની મારી આંખ એ જોતી કાંક કાંક

એ તો કેવી અજબ જેવી વાત છે.

આંખ

ભૈ ગોખલામાં બેઠી બેઠી

એ જગ આખાને જોતી

કિમ્મત એનું અમૂલ્ય ભાઈ

જાણે કે મોંઘેરું કોઈ મોતી