fan songs   


2 result(s) of fan songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
પંખો

છતે ફરે ફરર

દેતો હવા તાજી.

ઠંડીમાં આરામ

એટલે એ રાજી.

પંખો

ફરે દાદીનાં હાથમાં પંખો

સદા સારાં સપનાને ઝંખો

સપનામાં આવે ધોળા હાથી

પાડો અરીસે દેખીને પાંથી