feet songs   


1 result(s) of feet songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
વંદે વંદે મા

વંદે વંદે મા ભારતી અમ

પુણ્યભૂમિ મા ભારતી અમારી રે

હિમગીરીને શિખર જોગી જાગતા જડે

પંચ આભયારી સિંધુ સાગરે મળે 

બ્રહ્મપુત્રા, ગંગા એકધારી રે…. વંદે વંદે….

લાલ-લીલી

લીલા લીલા પોપટની,

લાલ ઘૂમ ચાંચ.

લાલ લાલ અંગારાની,

ઉની ઉની આંચ.


હંસ

ધોળા ધોળા દૂધ સરીખા

રૂપાળા જાણે ચંદ્ર સરીખા

પાંખો ફેલીવી ગાન કરે

સરોવરમાં એ સ્નાન કરે

હિંચકે હિંચે રે

હિંચકે હિંચે રે, હિંચકે હિંચે રે

ભાઈ ને બહેન આંબા ડાળે હિંચકે હિંચે રે

હે... પાણી સિંચે રે પાણી સિંચે રે

પ્રભુ નમીએ પૂરી પ્રીતે

પ્રભુ નમીએ પૂરી પ્રીતે સુખી કરતું સુખી કરજે

સ્તુતિ કરીએ રૂડી રીતે સુખી કરતું સુખી કરજે

બનાવી તેં બધી દુનિયા બનાવ્યા તેં ઉંડા દરિયા

મયુર

થનગન થનગન નાચે મયુર

થઈ ઢેલડી મસ્તીથી ચૂર

મસ્તી કરે ભૈં નાના ભૂલકાં

આળોટે ધૂળમાં ધોળા ખોલકા

I am a little teapot

I'm a little teapot

Short and stout

पिंजरे के पंछी

पिंजरे के पंछी रे हो…. तेरा दर्द न जाने कोई (२)

बाहर से तो खामोश रहे तू (२) भीतर भीतर रोये रे

चिड़िया

आ-आ आजा आती चिड़िया ,

सबका दिल बहलाती चिड़िया,

चूँ चूँ करते तेरे बच्चे,