festival songs   


1 result(s) of festival songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
હોળી આવી

હોળી આવી, હોળી આવી, હોળી આવી રે

ઝાડે ઝાડે ફૂલ લાવી, આંબા ડાળે મોર લાવી

ગુલાબ લાવી, અબીલ લાવી

નાતાલ

શુભ - સંદેશ ઈશુનો લાવી,

ભરી દિલડે આનંદ-ઉલ્લાસ.

પ્રેમથી જીવો નાચો-ગાવો,

કહેતી રૂડી નવરંગી નાતાલ.

आई दीवाली, आई दीवाली

आई दीवाली, आई दीवाली,

आई दीवाली रे.

Christmas Is Coming

Christmas is coming, the geese are getting fat

Please to put a penny in the old man’s hat;

Jingle Bells

Dashing through the snow

In a one-horse open sleigh

રૂપાળી હોળી

ફાગણ તો ફૂલ્યો ને ફાલ્યો,

એ તો લાવ્યો રૂપાળી હોળી.

નવલા અન્નના સ્વાગત કાજે,

લાવ્યો પતાસાં-ખજૂર મધુરી.

होलियाँ में उडे रे गुलाल

होलियाँ में उडे रे गुलाल

कहियो रे मंगेतर से

હોળી આવી લઈ પિચકારી

હોળી આવી લઈ પિચકારી, સૌને ઘેલા કિધા

છોડ ઉડાડી છેટે રહીને,સૌને રંગી દીધા

ભાઈ સૌને રંગી દીધા...છ... ર…ર... ર... ર... છટ હોળી

More like this