food dish songs   


1 result(s) of food dish songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
Pease Porridge Hot

Pease porridge hot, pease porridge cold.

Pease porridge in the pot, nine days old.

ખમણ

પીળા ચોરસ ટુકડા

દેહમાં નાના કાણા

એની ઉપર છાંટ્યા

રાઈના કાળા દાણા.

રોટલો

માટીના ચૂલા પર

કાળી મેંશ તાવડી.

ટપ ટપ ધડતી

રોટલા માવડી.

More like this