Sign In
freedom fighter songs
1 result(s) of freedom fighter songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ભગતસિંહ
ના માથે ચોંટી
ના ધોતી લંગોટી
ના ગાય ભજન
ના રાખે પોથી
મહાત્મા ગાંધી
હાથમાં લાઠી
ટૂંકી લંગોટી
દેહ સુકલકડી
જાણે કે સોટી,
જવાહરલાલ
ભોળું ભાટ મન
મનમાં લગન.
હસતું સદાયે
ખિલખિલ વદન.
More like this
mahatma gandhi
bhagat singh
jawaharlal nehru