friend songs   


1 result(s) of friend songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
સુવાસિત બનો દોસ્તો

ગુલાબ કહે છે સાંભળો દોસ્તો,

બસ મારી જેમ સદા હસો દોસ્તો.

કાંટા રૂપી મુશ્કેલીઓ વચ્ચે,

સદા હસતો ઉમંગી રાખો ચહેરો.

Rig-a-Jig-Jig

As I was walking

Down the street

મારો છે દોસ્ત

મારો છે દોસ્ત મારો છે દોસ્ત,

જાડો મોટો હાથી મારો છે દોસ્ત,

હાલે છે દોસ્ત ડોલે છે દોસ્ત,

મસ્તીમાં એની મ્હાલે છે દોસ્ત... જાડો...

The More We Get Together

The more we get together, together, together,

The more we get together, the happier we'll be,