સરસર સરતો
ભોંયે સરકતો
જળમાં તરતો
વગડામાં ફરતો.
અમે નાનકડા દેવ બાલમંદિરમાં
થાય અમારી પૂજા બાલમંદિરમાં
કૃષ્ણ નાના હતા દૂધ પીતા હતા