general words songs   


9 result(s) of general words songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
Happy Birthday To You

Happy birthday to you,

Happy birthday to you,

લાલમ લાલ

લાલમ લાલ

પાક્કું અંગ

આખર માટીનું

છે કાચું અંગ

મેંદી

લીલી છતાં 

રંગ છે લાલ.

એના પાનમાં 

છલકે ગુલાલ

રૂસ્તમજીનું સપનું

રાત પડેને રૂસ્તમજીને,

બોલો રૂડા સપના આવે.

બેઠા બેઠા દરિયા કિનારે,

પાણી સાથે પાણા ચાવે.

London bridge is falling down

London Bridge is falling down

Falling down, falling down

ઊંચ્ચા ઊંચ્યા અડે આકાશે

ઊંચ્ચા ઊંચ્યા અડે આકાશે

મોટેરા નગરમાં એ દેખાશે

ઊંચુ જોતા ભૈ પડે રે ટોપી

અધઘ ઊંચી, બોલે રે ગોપી

જોકર

સર્કસ માં હસાવે જોકર

જાણી જોઈને ખાતો ઠોકર

ઠોકર મોટી નાની ઠેસ

વકીલ લડે ખોટા કેસ

પડછાયો

લાંબો થાય

ભૈ ટૂંકો થાય.

જ્યાં જાઓ ત્યાં

સાથે થાય.

લાલ ઘુમ્મક એનો રંગ

લાલ ઘુમ્મક એનો રંગ

લંબચોરસ છે એનો અંગ

અગ્નિમાં તપીને થાતી લાલ

પછી તો તાંબા જેવા થાતા ગાલ