glasses songs   


1 result(s) of glasses songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
હંસલા આવ્યા રે સરોવરના તીરે

હંસલા આવ્યા રે સરોવરના તીરે

કે નાતા એ તો રોજ સવાર ના નીરે….હંસલા….

ચાવી

તાળા સાથે ચાવી આવી

ઉપડયો મેલ જમ્મુ-તાવી

જમ્મુ કશ્મિરમાં ખૂબ ઠંડી

ચાલો પહેરો લાલ બંડી

એલી પાંદડી

એલી પાંદડી આવજે ના વહેલી

મારું ઘુમટે ઘેરાઈ જાય રે મુખડું અલબેલું

એલી પાંદડી….

મરઘી

કાળી કાળી ધોળી ધોળી

લાલ રૂપાળી કાબર ચીતરી.

રોજ સવારે જાગે જબરી

લંબ ગોળ રૂડા આપે એ લાડુ.

કલબલાટ કરતાં

કલબલાટ કરતા, ખિલખિલાટ કરતા

નાનેરા બાળ સૌને ને રે ગમતા (૨)

મુખડું મલકાવતા, સૌ ને હરખાવતા

નાનેરા બાળ સૌને ને રે ગમતા (૨)

મરચું

લાલમ લાલ તોય

નથી સફરજન.

ચાખો જો એને

તો કુદો તન તન.

Good Habits Song

Brush, brush, brush your teeth,

easly in the morning!

મને આવડે છે

મને આવડે છે, મને આવડે છે,

મને ચપટી વગાડતાં આવડે છે.

મને આવડે છે,મને આવડે છે,

મને એકડો ઘુંટતા આવડે છે.

વડલો

ઘેઘૂર વડલો મારા ગામનો

જે મારા ગામની શાન છે.

ગામ ધબકતું એની છાંયે.

એ મારા ગામની જાન છે.