gujarati language tongue twisters   


1 result(s) of gujarati language tongue twisters
Tongue twisters help speech development in children. Have fun experiencing these with your child!

બકરીના બગીચામાંથી બોર લઇ ગઈ બિલાડી


કાબર કાતરથી કાપે કપડા


ત્રણ કિલો તલ તોળ્યા ત્રાજવામાં


આકાશમાં આગમન થયું આનંદનું


રીંછ અને વીંછીના વસ્ત્ર છીંકણી


હસતા હસતા રમો. રમતા રમતા હસો.


દાઢીને કાપી માટી માં દાટી


કાકા કાકી ને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢવા કહ્યું


ચામાચીડિયાએ ચકલીને ચટણી ચટાવી


મારા મામા , મામા મારા.