happiness songs   


3 result(s) of happiness songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
If You’re Happy and You Know It

If you’re happy and you know it, clap your hands.

(clap clap)

હસતાં-હસતાં

હોઠ વિના ફૂલડાં કેવું,

ખિલખિલ રૂંડું હસતાં.

નિર્મળ રૂડા મલકાટ થકી,

સહુના દલડે વસતાં....

હસતા શીખો

ગુલાબ કહે ખિલખિલ કરતું,

રહી કંટકમાં હસતાં શીખો.

ભલે આવે જીવનમાં દુઃખડાં,

દુઃખ ટાણેં પણ હસતાં શીખો.

More like this