heron songs   


2 result(s) of heron songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
બગલો

જુઓ જળમાં ઉભો બગલો

કરો રેતનો મોટો ઢગલો

મૂકો ઢગલામાં શંખ-છીપ

પ્રગટાવો ભૂલકા જ્ઞાન-દીપ

બગલાભાઇ

ધોળા ધોળા જાણે રૂ નાં ઢગલાં,

એવા ધોળા ધોળા બગલાભાઈ.

છો ચંદ્ર સરીખા રૂડા ને રૂપાળા,

તમે સૌથી રૂપાળા બગલાભાઈ.