hinduism songs   


1 result(s) of hinduism songs
Rhymes help children in expressing themselves. Have fun with the following few!
ગજાનંદ રે

ગજાનંદ રે ઓ ગણપતિ દેવા

ગણપતિ દેવા ને કરું તમારી સેવા

સાથે રમીએ, સાથે જમીએ

સાથે રમીએ, સાથે જમીએ

સાથે કરીએ સારાં કામ

तुम बोलो मेरी

तुम बोलो मेरी रसना हरि रे हरि

बोलो हरि रे हरि सत्य स्वरूपे हरि

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ॐ વિઠ્ઠલા

કોણે કોણે દીઠેલા હરિ ॐ વિઠ્ઠલા

સાચી વાણીમાં શ્રી રામ

સાચી વાણીમાં શ્રી રામ

સાચા વર્તનમાં શ્રી રામ

એક વાર હું ને મીરાં

એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા તાં

મથુરામાં ગ્યાતાં ને ઘેલા ઘેલા થ્યા તાં

કાળા કાળા કાનજી ને ગોરી ગોરી રાધિકા 

હર હર શંભુ ભોળા

હર હર શંભુ ભોળા કે તારી ધુન લાગી

તારી ધુન લાગી ભોળા તારી ધુન લાગી

પાર્વતીના પ્યારા કે તારી ધુન લાગી

તારી ધુન લાગી ભોળા તારી ધુન લાગી

મંદિર તારું વિશ્વ રૂપાળું

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે 

પળ પળ તારા દર્શન પામે 

દેખે દેખનહારા રે ..... મંદિર... (૧)

शंकर तेरा नाम है

ऐसे जटाधारी तुझे वारंवार प्रणाम है

रसूल तेरा नाम है, मदीना तेरा धाम है

ऐसे कमली वाले तुझे वारंवार सलाम है

More like this